રૂપિયાની નોટોનો નહીં, આ ગુજરાતી લોકગાયકના ડાયરામાં થાય છે ડૉલરનો વરસાદ!

ગુજરાતમાં લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ થાય તે કઇ નવું નથી. ગાયકો પર રૂપિયાનો વરસાદ તો અનેક લોકો કરે છે પરંતુ ગીતા રબારીના એક કાર્યક્રમમાં થયો છે ડૉલરનો વરસાદ. જુઓ વીડિયો: Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું? ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA […]

રૂપિયાની નોટોનો નહીં, આ ગુજરાતી લોકગાયકના ડાયરામાં થાય છે ડૉલરનો વરસાદ!
Follow Us:
| Updated on: Dec 16, 2018 | 5:43 AM

ગુજરાતમાં લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ થાય તે કઇ નવું નથી. ગાયકો પર રૂપિયાનો વરસાદ તો અનેક લોકો કરે છે પરંતુ ગીતા રબારીના એક કાર્યક્રમમાં થયો છે ડૉલરનો વરસાદ.

જુઓ વીડિયો:

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

વાત છે નવસારીના ગણદેવી તાલુકામાં યોજાયેલા એક ડાયરાની કે જ્યાં ગીતા રબારી પર રૂપિયાનો વરસાદ તો થયો જ તેની સાથે ડૉલરો પણ ઉછળ્યા. ડાયરો એવો જામ્યો કે, જિલ્લા પંચાયતના પ્રમુખ અમિતા પટેલે રૂપિયાનો વરસાદ કર્યો તો તેની સામે અન્ય એક વ્યક્તિએ ડૉલરો ઉછાળ્યા. ઉલ્લેખનીય છે કે, અનાથ બાળકોના ભણતર અને એમ્બ્યુલન્સના લાભાર્થે આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં ભાજપના આગેવાનો સહિત ગણદેવી-નવસારીના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. ડાયરામાં હાજર લોકો ઝૂમી ઉઠ્યા હતા.

આ પણ વાંચો: પાણીપુરીપ્રેમીઓ ખાસ જોવે આ VIDEO! ‘હાઈજેનિક પાણીપુરી’નો આવ્યો વધુ એક વિકલ્પ!

ડાયરામાં ઉપસ્થિત જન મેદની ઝૂમી ઉઠી હતી અને ગીતા રબારી ઉપર રૂપિયાનો વરસાદ કર્યો હતો. સામાન્ય રીતે લોકો ડાયરામાં રૂપિયાનો વરસાદ કરતા હોય છે પરંતુ અહીં અમેરિકન ડોલરનો પણ વરસાદ કરવામાં આવ્યો હતો.

અનાથ બાળકોના અભ્યાસ અને એમ્બ્યુલન્સ માટે કરાયેલા ડાયરાના આયોજનમાં લોકોએ લાખો રૂપિયાનો વરસાદ કરીને દાન કર્યું.

[yop_poll id=252]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">