Yesterday and Tomorrow Islands: બે ટાપુઓ 3 માઇલ દૂર છે, છતાં સમયમાં 21 કલાકનો તફાવત કેવી રીતે છે?

Big and Little Diomede Islands: રશિયાના બિગ ડાયોમીડ ટાપુ અમેરિકાના લિટલ ડાયોમીડ ટાપુનો પડોશી છે. બંને વચ્ચે 3 માઇલનું અંતર છે. છતાં બંને વચ્ચે 21 કલાકનું અંતર છે.

Yesterday and Tomorrow Islands: બે ટાપુઓ 3 માઇલ દૂર છે, છતાં સમયમાં 21 કલાકનો તફાવત કેવી રીતે છે?
Yesterday & Tomorrow Islands
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 03, 2021 | 12:52 PM

બિગ ડાયોમીડ અને લિટલ ડાયોમીડ એમ બે ટાપુઓ એકબીજાથી માત્ર ત્રણ માઇલ દૂર છે, પરંતુ તેમની વચ્ચે પેસિફિક મહાસાગરમાંથી પસાર થતી આંતરરાષ્ટ્રીય ડેટ લાઈન છે. આનાથી મોટા ટાપુ નાના ટાપુથી એક દિવસ આગળ રહે છે. આંતરરાષ્ટ્રીય ડેટ લાઈન એ એક કાલ્પનિક લાઇન છે જે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી ચાલે છે. તે કેલેન્ડરના એક દિવસ અને બીજા દિવસની વચ્ચેની સીમા છે.

આને કારણે, બિગ ડાયોમીડને Tomorrow પણ કહેવામાં આવે છે અને લિટલ ડાયોમીડને Yesterday Island પણ કહેવામાં આવે છે. આ બંને એટલા નજીક છે કે શિયાળામાં બરફનો પુલ બનવા પર તેમની વચ્ચે પગપાળા ચાલતા જઈ શકાય છે. જો કે, આને કાયદેસર મંજૂરી નથી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

અલાસ્કા અને સાઇબિરીયા વચ્ચે બંને ટાપુઓ બેરિંગ સ્ટ્રેટ પર છે. મોટું ટાપુ રશિયાના ભાગમાં અને નાનું અમેરિકાના ભાગમાં છે. તેઓનું નામ ગ્રીક સંત ડિયોમીડીસના નામ પર રાખવામાં આવ્યું છે. આની ખોજ 16 ઓગસ્ટ 1728 ના રોજ ડૈનિશ-રશિયન નૈવિગેટર વાઈટસ બેરિંગ એ કરી હતી. આ દિવસે, રશિયાના ઓર્થોડોક્સ ચર્ચ સંતની યાદની ઉજવણી કરે છે. બિગ ડાયોમીડ સંપૂર્ણ રીતે નિર્જન છે, જ્યારે લિટલ ડાયોમિડ પર 110 લોકો રહે છે.

તેમની વચ્ચેના રસ્તાને Ice Curtain પણ કહેવામાં આવે છે. જો કે, આ તાપમાનને કારણે નથી પરંતુ શીત યુદ્ધ દરમિયાન બંને દેશો વચ્ચેના તણાવને કારણે છે. શીત યુદ્ધ પછી, રશિયાએ તેના લોકોને અહીંથી સાઇબિરીયા મોકલ્યા જ્યારે અમેરિકાના લોકો હજી પણ આ ટાપુ પર વસે છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">