AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : મહિલાએ બાળકના હાથ -પગ બાંધીને સ્કૂલે પહોંચાડ્યો ! વીડિયો જોઈને તમને પણ બાળપણ યાદ આવી જશે

આજકાલ એક વિદ્યાર્થીનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક મહિલા બળજબરીથી તેમના બાળકને સ્કૂલમાં મૂકવા જઈ રહી છે. વીડિયો જોઈને તમને પણ તમારા બાળપણની યાદ આવી જશે.

Video : મહિલાએ બાળકના હાથ -પગ બાંધીને સ્કૂલે પહોંચાડ્યો ! વીડિયો જોઈને તમને પણ બાળપણ યાદ આવી જશે
woman tied child hands and feet video viral on social media
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 9:43 AM
Share

Funny Video: વિશ્વભરમાં કોરોનાનાં પ્રકોપને (Covid 19)કારણે ઘણા સમયથી શાળા-કોલેજ બંધ હતી, પરંતુ હવે કેસોમાં ઘટાડો થયા બાદ શાળાઓ ક્રમિક રીતે ખોલવામાં આવી રહી છે. પરંતુ વિદ્યાર્થીઓને એટલા દિવસો સુધી ઘરે રહ્યા બાદ શાળાએ જવાનું મન થતું નથી. આ બાબત ખાસ કરીને નાના બાળકોમાં વધુ જોવા મળી રહી છે. તાજેતરના સમયમાં આવો જ એક વીડિયો (Video) લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં એક મહિલા હાથ -પગ બાંધીને બાળકને શાળાએ લઈ જઈ રહી છે. આ વીડિયો જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા તેના બાળકને હાથ -પગ બાંધીને શાળાએ લઈ જવા પ્રયત્ન કરી રહી છે. આ દરમિયાન બાળક(Child) જોરથી બૂમ પાડતો પણ જોવા મળે છે, પરંતુ મહિલા તેની વાત સાંભળતી નથી અને જબરદસ્તી તેને શાળામાં પહોંચાડે છે.આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social media)પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

લોકો આપી રહ્યા છે રમુજી પ્રતિક્રિયા

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media)પ્લેટફોર્મ ટ્વિટર પરથી IAS અધિકારી અવનીશ શરણ દ્વારા શેર કરવામાં આવ્યો છે.જેના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, “આવા બાળકો પણ મોટા થઈને કહે છે કે, હું મારા શાળાના દિવસોને યાદ કરું છું.”આ વીડિયો લોકો એકબીજા સાથે શેર (Share)કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જુઓ લોકોની રમુજી પ્રતિક્રિયા.

આ પણ વાંચો: ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડને આપ્યો રિલેશનશિપનો કોન્ટ્રાકટ, સંબંધ નિભાવવા માટે રાખી આ 17 પેજની અજબ-ગજબ શરત

આ પણ વાંચો:  Viral: મસાલા ઢોંસા ટેસ્ટ કર્યા બાદ બ્રિટિશ હાઈ કમિશનરે વડાપાઉંનો સ્વાદ ચાખ્યો! સોશિયલ મીડિયા પર લોકોએ આપી આવી પ્રતિક્રિયા

Follow Us
વેપારમાં નવી ભાગીદારી અને ધનલાભના શુભ યોગ, જુઓ આજનું રાશિફળ
વેપારમાં નવી ભાગીદારી અને ધનલાભના શુભ યોગ, જુઓ આજનું રાશિફળ
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો
વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા
વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન
Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ
Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ
છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!
છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
g clip-path="url(#clip0_868_265)">