Viral : પ્રેમ શું છે ? આ છ વર્ષની બાળકીએ એવો જવાબ આપ્યો કે સોશિયલ મીડિયા પર વાયરલ થયો

|

Nov 06, 2021 | 4:26 PM

બિઝનેસમેન હર્ષ ગોએન્કાએ 'પ્રેમ'ની વ્યાખ્યાને લઈને એક પોસ્ટ શેર કરી છે. આ સવાલ પર 6 વર્ષની બાળકીએ આપેલો જવાબ ખૂબ જ ફની છે. કેટલાક લોકોને આ વાત રમુજી લાગી તો કેટલાકનું કહેવું છે કે આ હકીકત છે.

Viral : પ્રેમ શું છે ? આ છ વર્ષની બાળકીએ એવો જવાબ આપ્યો કે સોશિયલ મીડિયા પર વાયરલ થયો
harsh goenka post viral on social media

Follow us on

Viral :  RPG ગ્રુપના ચેરમેન હર્ષ ગોએન્કા (Harsh Goenka) ફરી એકવાર પોતાના ટ્વીટને લઈને ચર્ચામાં છે. આ વખતે તેણે ‘પ્રેમ શું છે’ તેના વિશે એક પોસ્ટ શેર કરી છે, જે હાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જ્યારે પણ તે કોઈ પોસ્ટ શેર કરે છે, તે તરત જ વાયરલ થઈ જાય છે. ત્યારે બિઝનેસમેન હર્ષ ગોએન્કાની વધુ એક પોસ્ટ હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.

પ્રેમ વિશે બાળકીએ કંઈક આવો જવાબ આપ્યો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ ‘પ્રેમ’ની વ્યાખ્યાને લઈને 6 વર્ષની છોકરીનો જવાબ ટ્વિટર પર શેર કર્યો છે. પ્રેમ શું છે… આ સવાલ પર બાળકીએ આપેલો જવાબ ખૂબ જ ફની (Funny) છે. કેટલાક લોકોને આ વાત રમુજી લાગી તો કેટલાકનું કહેવું છે કે આ પણ હકીકત છે. આ બાળકીએ જવાબમાં લખ્યું, ‘પ્રેમ ત્યારે થાય છે જ્યારે તમારા દાંત પડી ગયા હોય, પરંતુ તેમ છતાં તમે હસતાં ડરતા નથી. કારણ કે તમે સારી રીતે જાણો છો કે તમારા મિત્રો તમારા પર પ્રેમ વરસાવશે ભલે તમારે દાંત ન હોય.

જુઓ વાયરલ પોસ્ટ

હર્ષ ગોએન્કાએ શેર કરેલી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, “આ જવાબ બાળકીની ઉંમરના હિસાબે ખૂબ જ રમુજી લાગ્યો, પરંતુ તેના પ્રેમની વ્યાખ્યા પ્રશંશનીય છે. આ ઉંમરે તેઓ જે પણ બોલે છે તે ભગવાનના શબ્દો છે.” અન્ય એક યુઝરે (User) કહ્યુ કે, બોલ્યા વિના માત્ર બાળક જ પ્રેમ અનુભવી શકે છે. આ પોસ્ટ હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહી છે.

 

આ પણ વાંચો: TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: કવિ સંમેલનમાં બહેને જાણીતા કવિ સુરેશ દલાલને પૂછ્યું ‘તમે કવિતા કઇ રીતે બનાવો છો? મારે શીખવું છે

આ પણ વાંચો: Zomatoએ દિવાળી પર શેયર કરી ઇમોશનલ પોસ્ટ, યૂઝર્સે કોમેન્ટ્સ કરીને જણાવ્યુ પોતાનું દુ:ખ

Published On - 4:25 pm, Sat, 6 November 21

Next Article