Funny Video : આ વાંદરાએ પહેર્યુ માસ્ક ! વિડીયો જોઇને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાંદરાનો એક વીડિયો ખુબ વાયરલ (Viral video) થઈ રહ્યો છે, જે જોઈને તમે પણ આશ્વર્યચકિત થઈ જાશો.

Funny Video : આ વાંદરાએ પહેર્યુ માસ્ક ! વિડીયો જોઇને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો
Monkey Wearing Mask
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 3:27 PM

Funny Video : સોશિયલ મીડિયા પર અવાર નવાર પ્રાણીઓના વીડિયો વાયરલ થતા જોવા મળે છે. પ્રાણીઓમાં વાંદરો ખૂબ જ તોફાની પ્રાણી માનવામાં આવે છે. વાંદરાઓ કૂદતા, ઝાડ પર ચડતા હોય તેવા વીડિયો ઘણીવાર જોયા હશે, પરંતુ તાજેતરમાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમને વાંદરાનો (Monkey) અલગ અંદાજ જોવા મળશે.

કોરોના મહામારી બાદ લોકોનું જીવન ઘણું બદલાઈ ગયું છે. લોકો માસ્ક પહેર્યા વગર અને હાથમાં સેનિટાઈઝર લીધા વગર ઘરની બહાર નીકળતા નથી. ડોક્ટરોએ કોરોના (Corona) સંક્રમણને રોકવા માટે માસ્ક પહેરવા સાથે જાહેર સ્થળોએ સામાજિક અંતર જાળવવાની સલાહ પણ આપી છે. કોરોના રોગચાળાના ભયને કારણે આ વસ્તુ હવે મનુષ્યોની સાથે સાથે પ્રાણીઓ પણ સમજી ગયા છે, કારણ કે તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં વાંદરો પણ માસ્ક પહેરીને ફરતો જોવા મળી રહ્યો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં, એક વાંદકો કાળુ માસ્ક (Mask) લઈને ક્યારેક આંખ પર તો ક્યારેક મોઢા પર માસ્ક મુકતો જોવા મળી રહ્યો છે. ત્યારે લોકોને વાંદરાનો આ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે.

જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે,આ વીડિયો IFS અધિકારી સુશાંત નંદાએ ટ્વિટર પર શેર કર્યો છે. જેના કેપ્શનમાં (Caption) તેણે લખ્યું, ‘દરેક વ્યક્તિ માસ્ક પહેરવા માંગે છે.’ આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 54 હજારથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે. લોકો આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. વાંદરાનો આ અંદાજ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

આ પણ વાંચો: Funny Video : લગ્નમાં રમત રમતમાં ભડક્યા સંબધીઓ, પછી જે થયુ એ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો !

આ પણ વાંચો: Funny Video : લગ્નમાં રમત રમતમાં ભડક્યા સંબધીઓ, પછી જે થયુ એ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો !

g clip-path="url(#clip0_868_265)">