OMG ! ઘરના દરવાજા પર બેઠો ખતરનાક કોબ્રા, લોકો બોલ્યા ‘વેલકમ કરવાની નવી રીત’

|

Oct 26, 2021 | 8:57 AM

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે દરવાજાની બહાર એક સાપ પોતાની ફેણ ફેલાવીને બેઠો છે. વીડિયો બનાવનાર તેની નજીક જવાનો પ્રયાસ કરે છે, પછી તે હુમલો કરે છે.

OMG ! ઘરના દરવાજા પર બેઠો ખતરનાક કોબ્રા, લોકો બોલ્યા વેલકમ કરવાની નવી રીત
Viral video of cobra sitting on the door

Follow us on

સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યારે, શું જોવા-સાંભળવા મળે છે, કશું કહી શકાય નહીં. અહીં ક્યારેક ફની વીડિયો તો ક્યારેક આશ્ચર્યજનક વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બને છે.
હાલમાં પણ એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક કોબ્રા સાપ તેના ફેણ સાથે દરવાજાની વચ્ચે બેઠો જોવા મળે છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે દરવાજાની બહાર એક સાપ પોતાની ફેણ ફેલાવીને બેઠો છે. વીડિયો બનાવનાર તેની નજીક જવાનો પ્રયાસ કરે છે, પછી તે હુમલો કરે છે. ક્લિપ જોઈને લાગે છે કે સાપ ખૂબ મોટો અને ખતરનાક છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

24 સેકન્ડનો આ ચોંકાવનારો વીડિયો @DoctorAjayita નામના યુઝરે શેર કર્યો છે. જેને સમાચાર લખાય ત્યાં સુધી 15 હજારથી વધુ વ્યૂઝ અને 1000 લાઈક્સ મળી ચૂક્યા છે. આ સાથે લોકો આ વીડિયો પર પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો પર ઘણા લોકોએ ફની કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું, ‘સ્વાગતની રચનાત્મક રીત.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘કોઈ આ ઘરમાં જવાનું જોખમ નહીં લે.’ અન્ય યુઝરે લખ્યું, આ ઘરની ઘંટડી કોઈ જલ્દી નહીં વગાડે.

આ પણ વાંચો –

Birthday Special : શિવાની જોશી સાથે પોતાની કેમિસ્ટ્રીથી મોહસિન ખાને લાખો ફેન્સને બનાવ્યા દીવાના, જુઓ ફોટોઝ

આ પણ વાંચો –

Viral Video : લોન માટેના ફોનથી હેરાન વ્યક્તિએ ટ્રેન ખરીદવા માંગી લીધી 300 કરોડની લોન, બેંક કર્મચારીએ પક્ડયુ માથુ

આ પણ વાંચો –

Air India – Tata ડીલ ઉપર લાગી અંતિમ મહોર, 18000 કરોડ રૂપિયાના કરારના શેર પરચેઝ એગ્રીમેન્ટ પર થયા હસ્તાક્ષર

Next Article