AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: વરમાળા દરમિયાન વરરાજા અને દુલ્હન ઝગડી પડ્યા, લોકો બોલ્યા હમણાંથી જ આ હાલ તો આગળ જઇને શું થશે ?

વાયરલ થઈ રહેલા વીડિયોમાં, તમે જોઈ શકો છો કે લગ્ન સમારંભમાં, વર અને કન્યા માળાને લઈને એકબીજા સાથે ટકરાય જાય છે. બંનેએ પહેલા માળા પહેરવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ સફળ ન થયા.

Viral Video: વરમાળા દરમિયાન વરરાજા અને દુલ્હન ઝગડી પડ્યા, લોકો બોલ્યા હમણાંથી જ આ હાલ તો આગળ જઇને શું થશે ?
Viral video of bride and groom clashed during the Varamala
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 7:42 AM
Share

સોશિયલ મીડિયાની દુનિયા વરરાજા અને દુલ્હનને લગતી સુંદર ક્ષણોના વીડિયો ક્લિપથી ભરેલી છે. બાય ધ વે, એ કહેવું ખોટું નહીં હોય કે લગ્નને લગતી સામગ્રી સોશિયલ મીડિયા પર સૌથી વધુ જોવામાં અને પસંદ કરવામાં આવે છે.આમાંના કેટલાક વીડિયોમાં, તમને કન્યા અને ક્યારેક વરરાજાની મનોરંજક ક્ષણો જોવા મળશે.

ઘણી વખત એવા વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવે છે જે જોઈને આશ્ચર્ય થાય છે, જ્યારે એવા પણ કેટલાક વીડિયો વાયરલ થાય છે જેને જોઇને આપણે પોતાની હસી પર કન્ટ્રોલ ન કરી શકીએ. તાજેતરના સમયમાં આવું જ કંઈક સામે આવ્યું છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં, વરરાજા સ્ટેજ પર પહોંચતાની સાથે જ તેમની સાથે એવી વાત થાય છે કે દરેક લોકો હસવા લાગે છે. વીડિયોમાં વર અને કન્યા વચ્ચે સ્ટેજ પર જ અથડામણ થઇ જાય છે. જોકે આ વીડિયો ક્યાંનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ વીડિયો પર લોકોની પ્રતિક્રિયા એકદમ રમુજી છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં, તમે જોઈ શકો છો કે લગ્ન સમારંભમાં, વર અને કન્યા માળાને લઈને એકબીજા સાથે ટકરાય જાય છે. બંનેએ પહેલા માળા પહેરવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ સફળ ન થયા. આ વાક્ય જોઈને લગ્નમાં હાજર તમામ લોકોનું હાસ્ય અટકવાનું નામ લઈ રહ્યું ન હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે અને તેને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

આ ફની વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરી અને લખ્યું, ‘જો હમણાંથી જ આ સ્થિતિ છે, તો લગ્ન પછી તેમનું શું થશે? ‘તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું,’ આ વીડિયો જોયા પછી હું હસવાનું રોકી શક્યો નહીં. ‘આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયો પર રમૂજી ટિપ્પણીઓ કરી છે.

આ પણ વાંચો –

Surat : ટેક્સ્ટાઇલ યુનિવર્સીટી પહેલા સુરતને મળી શકે છે NIFT ની ભેટ, ચેમ્બરે પ્રેઝન્ટેશનની તૈયારીઓ કરી શરુ

આ પણ વાંચો –

Shakti Mohan Birthday : 36 વર્ષની થઇ ડાન્સિંગ ક્વીન શક્તિ મોહન, તસવીરો જોઇ ઉડી જશે હોંશ

આ પણ વાંચો – Coal Crisis: કોલસાની અછતને કારણે વીજળીનું સંકટ, શું શહેરથી ગામ સુધી બતીઓ થશે ગુલ ! જાણો કેવી છે પરિસ્થિતિ?

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
g clip-path="url(#clip0_868_265)">