AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વાયરલ વીડિયો: નવી કાર આવતા જ સોસાયટીમાં થઈ ધમાલ, લોકો એ કહ્યું – તે સ્ત્રી છે, કઈ પણ કરી શકે છે

હાલમાં એક સોસાયટીનો વીડિયો વાયરલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. તેમાં એક મહિલાની ભૂલને કારણે લાખોનું નુકશાન થતુ જોવા મળી રહ્યુ છે.

વાયરલ વીડિયો: નવી કાર આવતા જ સોસાયટીમાં થઈ ધમાલ, લોકો એ કહ્યું - તે સ્ત્રી છે, કઈ પણ કરી શકે છે
Viral videoImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2022 | 7:47 PM
Share

Shocking Video: કાર, ટ્રક જેવા ચાર પૈડાવાળા વહાન ચલાવવા સરળ નથી હોતા. તેના માટે ચારેય તરફ ધ્યાન રાખવુ પડે છે. ઘણા લોકોને તો કાર ડ્રાઈવિંગ શીખતા સમયે પરસેવો છૂટી જાય છે. તેવામાં તેમનાથી થયેલી ભૂલને કારણે અકસ્માત પણ થતા હોય છે. ડ્રાઈવિંગમાં મહિલાઓ થોડા કાચા હોય છે તેવી માન્યતા આપણા સમાજમાં છે. તેના કારણે અનેક લોકો મહિલાઓના વાહનથી પોતાનું વાહન દૂર જ રાખે છે. હાલમાં એક સોસાયટીનો વીડિયો વાયરલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. તેમાં એક મહિલાની ભૂલને કારણે લાખોનું નુકશાન થતુ જોવા મળી રહ્યુ છે.

આ વાયરલ વીડિયોમાં એક સોસાયટીનો નજારો જોઈ શકાય છે. સોસાયટીના પાર્કિગમાં અનેક સ્કૂટી અને બાઈક પાર્ક થયેલી જોઈ શકાય છે. ત્યારે જ સોસાયટીના ગેટમાંથી એક નવી કારની એન્ટ્રી થાય છે. એક વ્યક્તિ તેને પાર્કિગ માટે માર્ગદર્શન પણ આપી રહ્યો છે. તેવામાં કારમાં બેસેલી મહિલા કાર પરથી નિયંત્રણ ગુમાવે છે અને તે પાર્કિગમાં પાર્ક કરેલી બાઈક-સ્કૂટી પર ચઢી જાય છે. આ દરમિયાન તે નવી કાર ઊંધી થવાની હોય છે પણ એક વ્યક્તિ આવીને તેને સંભાળે છે. તે દરમિયાન સોસાયટીનો ગાર્ડ પણ ત્યા આ ઘટનાથી દંગ થઈ ગયેલો જોવા મળે છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @veekay122002 નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને 5 લાખથી વધારે વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, તે એક સ્ત્રી છે, કઈ પણ કરી શકે છે. બીજા એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, કદાચ તે મહિલા બ્રેક અને એક્સીલેટરેટર વચ્ચેનું અંતર ભૂલી ગઈ હશે.

સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">