એરહોસ્ટેસની પહેલી પસંદ બન્યો માહી, છુપાઈને ધોનીને જોઈ રહેલી એરહોસ્ટેસનો ક્યૂટ Video થયો Viral

MS Dhoni and Air Hostess in Plane : ભારત સહિત દુનિયાભરમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોનીના કરોડો ફેન્સ છે. ધોનીના ફેન્સની લિસ્ટમાં બિઝનેસમેનની સાથે એરહોસ્ટેસ પણ સામેલ છે. માત્ર ધરતી પર જ નહીં આકાશમાં ઉડતા પ્લેનમાં પણ ધોની પ્રત્યેની દિવાનગી જોવા મળી રહી છે.

એરહોસ્ટેસની પહેલી પસંદ બન્યો માહી, છુપાઈને ધોનીને જોઈ રહેલી એરહોસ્ટેસનો ક્યૂટ Video થયો Viral
MS Dhoni Viral Video Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 12:15 PM

MS Dhoni Viral Video : ભારતીય ક્રિકેટ ટીમ અને ચેન્નાઈ સુપર કિંગ્સે જેના નેતૃત્વ નીચે અનેક ટુર્નામેન્ટ જીતી, એવા કેપ્ટન ધોનીની ફેન ફોલોઈંગ વિશે કોઈ અજાણ નથી. સોશિયલ મીડિયા પર ધોનીની જબરદસ્ત ફેન ફોલોઈંગના વીડિયો વાયરલ થતા રહે છે. થોડા દિવસ પહેલા પ્લેનમાં ધોની અને એરહોસ્ટસનો વીડિયો વાયરલ થયો હતો. હાલમાં ફરી પ્લેન, ધોની અને એરહોસ્ટસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ રહ્યો છે.

ધોનીના ફેન્સ તેમના પ્રિય કેપ્ટન કૂલને જોવા માટે તલપાપડ થઈ જતા હોય છે. તમે કોઈ પ્લેનમાં યાત્રા કરી રહ્યા હોવ અને એજ પ્લેનમાં ધોની પણ હોય તો? આવી જ એક ઘટના બની છે એક એરહોસ્ટેસ સાથે. પ્લેનમાં આરામ કરી રહેલા ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પ્લેનની એક સુંદર એરહોસ્ટેસ દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

આ પણ વાંચો : Viral Video : બાથરૂમમાં દેખાઈ ગરોળીની આખી સેના, લોકોએ કહ્યું- ટોયલેટ છે કે એમેઝોનનું જંગલ

ધોનીને છુપાઈ છુપાઈને જોતી રહી એરહોસ્ટેસ

આ પણ વાંચો : “કાશ્મીર ભારતને આપી દો” પાકિસ્તાની જનતાનો અવાજ, સોશિયલ મીડિયામાં Viral Video આવ્યો સામે

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેબિન પાસેની પ્લેનની વિન્ડો સીટ પર ધોની આરામ કરી રહ્યો છે. તેની હેરસ્ટાઈલ અલગ પ્રકારની લાગી રહી છે. તેની એક સીટ છોડીને તેની પત્ની સાક્ષી પણ યાત્રા દરમિયાન આરામ કરી રહી છે. ત્યારે કેબિનમાં બેઠેલી એરહોસ્ટેસ ધોનીને છુપાઈ છુપાઈને જોઈ રહી છે. પોતાના પ્રિય કેપ્ટનને જોઈને તે શરમાઈ પણ રહી છે. તેણે આ ઘટનાને કેમેરામાં કેદ કરી છે જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : VIDEO: દુબઈના શેખે બનાવી ‘બાહુબલી’ કાર, જોઈને લોકો થઈ ગયા આશ્ચર્યચકિત

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો પર યુઝર્સ મિશ્ર પ્રતિસાદ આવી રહ્યા છે. કેટલાક યુઝર્સ આ વીડિયો પર પ્રેમ વર્ષાવી રહ્યા છે અને કેટલાક યુઝર્સ ધોનીની વ્યક્તિગત સમયને જાહેરમાં પ્રદર્શીત કરવા બદલે તે એરહોસ્ટેસને ટ્રોલ પણ કરી રહ્યા છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">