AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Viral Video : ઘરમાં પણ સુરક્ષિત નથી મહિલાઓ, પાકિસ્તાનમાં વેલણથી સસરાએ પુત્રવધૂને ફટકારી

પાકિસ્તાનીઓની સ્થિતિ પણ હાલ આવી જ છે. આતંકવાદ, ભ્રષ્ટાચાર અને મહિલાઓના અપમાનને જેવા કામોને કારણે પાકિસ્તાનીઓની અધોગતિ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર હાલમાં પાકિસ્તાનનો એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે જે પાકિસ્તાનની પોલ ખોલી રહ્યો છે.

Pakistan Viral Video :  ઘરમાં પણ સુરક્ષિત નથી મહિલાઓ, પાકિસ્તાનમાં વેલણથી સસરાએ પુત્રવધૂને ફટકારી
Pakistan Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2023 | 7:59 PM
Share

Pakistan : એક વ્યક્તિ, પરિવાર અને દેશ હંમેશા આગળ વધવાનો પ્રયાસ કરે છે. તેના માટે જરુરી પ્રયાસો દરેક વ્યક્તિ કરતા જ હોય છે. પણ કેટલાક કામો તેમની પ્રગતિમાં બાધા બનતા હોય છે. પાકિસ્તાનીઓની સ્થિતિ પણ હાલ આવી જ છે. આતંકવાદ, ભ્રષ્ટાચાર અને મહિલાઓના અપમાનને જેવા કામોને કારણે પાકિસ્તાનીઓ અધોગતિ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર હાલમાં પાકિસ્તાનનો એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે જે પાકિસ્તાનની પોલ ખોલી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક સસરા પોતાની પુત્રવધૂને વેલણથી ફટકારી રહ્યા છે. તે બિચારી પુત્રવધૂ પર થપ્પડ અને લાત-મુક્કા પણ વરસાવી રહ્યો છે. આ દરમિયાન નાના બાળકો પણ તે વ્યક્તિને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ પથ્થર દિલ સસરો પોતાનું કામ ચાલુ રાખે છે. અન્ય એક મહિલા મૂકદર્શક બનીને આ ઘટનાને જોઈ રહી છે. પણ તે આ વ્યક્તિને રોકવાનો પ્રયાસ નથી કરતી.

આ પણ વાંચો : Funny viral Video : સ્કૂટર ચલાવતી છોકરીઓની એક વ્યક્તિએ કરી મદદ, કર્યું આ પરાક્રમ, Viral Video જોઈને હસવું નહીં રોકી શકો

પાકિસ્તાનની પોલ ખોલતો વાયરલ વીડિયો

સોશિયલ મીડિયા પર પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ મામલો પાકિસ્તાનના શેખપુરાનો છે અને વીડિયોમાં દેખાતા બાળકો પીડિત મહિલાના છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મહિલાએ તેના સસરાને ભોજન પીરસવામાં થોડું મોડું કર્યું હતું, જેના કારણે ગુસ્સે ભરાયેલા સસરાએ પુત્રવધૂને માર માર્યો હતો અને લાત મારી હતી. મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા આ કેસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો :  પરિવારના વિરોધ વચ્ચે પણ આ વ્યક્તિની જીદ્દે તેને 12 કલાકમાં જ બનાવ્યો કરોડપતિ

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
g clip-path="url(#clip0_868_265)">