Viral Video : પાણીમાં ડૂબી રહી હતી ગાય, હિન્દુ-મુસ્લિમ યુવાનોએ સાથે મળીને બચાવ્યો જીવ

Monsoon 2023 : ચોમાસાની શરુઆતથી જ ભયંકર મેઘતાંડવના દ્રશ્યો ભારતના અલગ અલગ રાજ્યોમાં જોવા મળી રહ્યા છે. હાલમાં આવી જ એક ઘટના સમયે માનવતા સંભર દ્રશ્યો જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : પાણીમાં ડૂબી રહી હતી ગાય, હિન્દુ-મુસ્લિમ યુવાનોએ સાથે મળીને બચાવ્યો જીવ
Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2023 | 9:59 AM

 Trending Video :  આપણે સૌ કળિયુગમાં જીવી રહ્યાં છીએ. આ કળિયુગમાં એવી ઘણી ઘટનાઓ બની છે જેને કારણે લોકોનો માનવતા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. તેવામાં એવી ઘટનાઓ પર જોવા મળે છે જેને કારણે માનવતા પર ફરી વિશ્વાસ થવા લાગશે. ભારે વરસાદ વચ્ચે માનવતાની સાબિતી આપતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ (Viral) થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ તમે પણ કહેશો કે માનવતાને કોઈ ધર્મ નથી હોતો.

ભૂતકાળમાં જાતિવાદ, ધર્મને લઈને અનેક વિવાદ અને રણખામો થયા છે. પણ આજે પણ લોકોમાં માનવતા બાકી છે. ભારત બદલાઈ રહ્યું છે. મોટા ભાગના લોકો હવે એકબીજાના ધર્મના તહેવારો સાથે મળીને ઉજવે છે. વાયરલ થઈ રહેલો વીડિયો માનવતા હજુ પણ જીવિત છે તે વાતની સાબિતી આપે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો : Pink Dolphin Viral Video: દરિયામાં ડૂબકી મારતી જોવા મળી ગુલાબી રંગની ડોલ્ફિન, Video જોઈને દંગ રહી જશો

આ રહ્યો એ વાયરલ વીડિયો

View this post on Instagram

A post shared by GiDDa CoMpAnY (@giedde)

વાયરલ થઈ રહેલા વીડિયોમાં ભારે વરસાદને કારણે રસ્તા પરથી ખુબ ઝડપથી વહેતા પાણીના વહેણને જોઈ શકાય છે. આ પાણીના વહેણમાં એક ગાય ફસાઈ જાય છે. તે ત્યાંથી નીકળીને જમીન તરફ આવવાનો પ્રયાસ કરે છે. તેમાં 2 લોકો આવીને તેની મદદ કરે છે. તે સમયે એક મુસ્લિમ યુવાન પણ આવીને તેમની મદદ કરે છે. કુલ 4 લોકો મળીને આ ગાયના વિશાળકાય શિંગડા પકડીને તેને બહાર ખેંચતા જોવા મળે છે. તેઓ આ કામમાં સફળ થાય છે.

આ પણ વાંચો : Girl Child Viral Video : નાની બાળકીએ ઐશ્વર્યા રાયની કરી નકલ, આ રીતે ફિલ્મ દેવદાસનો સીન કર્યો રિક્રિએટ

વાયરલ થઈ રહેલો વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ GiDDa CoMpAnY પરથી શેયર કરવામં આવ્યો છે. આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ પણ દંગ રહી ગયા હતા. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, પૃથ્વી પર હજુ માનવતા બચી છે. બીજા એક યુઝરે લખ્યું છે કે, આ તમામ યુવાનો સલામ. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">