AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લગ્ન દરમિયાન પંડિત જીએ સમજાવ્યો DPનો અર્થ, હસી હસીને લોટપોટ થઈ ગયા દુલ્હા-દુલ્હન

હાલમાં સોશિયલ મીડિયા પર લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક લગ્નમાં પંડિત જી એવુ નિવેદન આપે છે જેના કારણે દુલ્હા-દુલ્હન સહિત અનેક લોકો હસી હસીને લોટપોટ થઈ ગયા હતા.

લગ્ન દરમિયાન પંડિત જીએ સમજાવ્યો DPનો અર્થ, હસી હસીને લોટપોટ થઈ ગયા દુલ્હા-દુલ્હન
Funny Viral VideoImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2022 | 9:07 PM
Share

લગ્નનો શુભ પ્રસંગ દરેક વ્યક્તિ માટે ખુશી લઈને આવે છે. બે વ્યક્તિના લગ્નમાં બે પરિવારોના અનેક લોકો હાજર રહે છે અને તેમની ખુશીમાં સામેલ થાય છે. લગ્નના શુભ પ્રસંગે ખાણીપીણી, ડાન્સ, સંગીત અને હસી મજાકનો સંગમ થાય છે. સોશિયલ મીડિયા પર લગ્નના અનેક વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક લગ્નમાં પંડિત જી એવુ નિવેદન આપે છે જેના કારણે દુલ્હા-દુલ્હન સહિત અનેક લોકો હસી હસીને લોટપોટ થઈ ગયા હતા.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર bridal_lehenga_designn નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યુ છે કે, તમે તમારી ડીપી એટલે કે ઘર્મ પત્નીને ટેગ કરો. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. રમૂજી પંડિત જીએ લગ્નમાં હાજર લોકોની સાથે સાથે સોશિયલ મીડિયા યુઝર્સનું પણ દિલ જીતી લીધુ હતુ. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થયો છે.

Follow Us
અમદાવાદના મેયરના મતવિસ્તાર બોપલમાં જળબંબાકાર

રાશિફળ 25 જુલાઈ કઈ રાશિના જાતકોના અટકેલા કામો આજે પૂરા થશે

પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા

ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'

આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા

સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ

શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video

ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન

બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'

g clip-path="url(#clip0_868_265)">