Viral Video: આટલા ભયાનક અકસ્માતનો શિકાર બનવા છતા બચી ગયો બાઈક ચાલક, રુવાંટા ઉભા કરતો વીડિયો થયો વાયરલ

હાલમાં અકસ્માતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો ખરેખર રુવાટા ઉભા કરનારો છે. તે જોઈને એક બોધ મળશે કે, ટ્રાફિકના દરેક નિયમોનું પાલન કરવું જોઈએ.

Viral Video: આટલા ભયાનક અકસ્માતનો શિકાર બનવા છતા બચી ગયો બાઈક ચાલક, રુવાંટા ઉભા કરતો વીડિયો થયો વાયરલ
Horrible accident Viral VideoImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 11:41 PM

Shocking Video : અકસ્માત નાના હોય કે મોટા, તેના કારણે વ્યક્તિના જીવનમાં આર્થિક, શારીરિક અને માનસિક સમસ્યાઓ સર્જાય જ છે. સોશિયલ મીડિયા પર ભૂતકાળમાં અકસ્માતના અનેક વીડિયો વાયરલ થયા છે. અકસ્માતનું મુખ્ય કારણ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવું હોય છે. 2021માં આખા ભારતમાં ડોઢ લાખ કરતા વધારે રસ્તા પરના અકસ્માતો થયા છે. હાલમાં અકસ્માતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો ખરેખર રુવાટા ઉભા કરનારો છે. તે જોઈને એક બોધ મળશે કે ટ્રાફિકના દરેક નિયમોનું પાલન કરવું જોઈએ.

આ વાયરલ વીડિયોમાં તમે એક કારને રસ્તા પર જોઈ શકો છે. તે કાર ચાલક સામેના રસ્તાનો ટ્રાફિક સાફ થવાની રાહ જોઈ રહ્યો છે. તેવામાં એક બાઈક ચાલક પાછળથી આવે છે અને બ્રેક માર્યા વગર આગળ નીકળે છે. અચાનક એક લાંબી ટ્રક ખુબ ઝડપથી સામેના રસ્તાથી પસાર થાય છે. તે બાઈક ચાલક પોતાની બાઈક સાથે તે ટ્રકની અડફટે આવે છે. એક સમયે તે વીડિયોમાં દેખાતો જ નથી. જેને કારણે એવું લાગે છે કે તે ટ્રક નીચે કચડાઈ ગયો પણ તેના હેલ્મેટને કારણે તેનો જીવ બચી જાય છે અને તે હેમખેમ ત્યાંથી દૂર થાય છે. આ વીડિયો કઈ જગ્યાનો છે તે જાણવા નથી મળ્યુ પણ આ વીડિયો ખુબ જ ચોંકાવનારો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ રહ્યો એ ભયાનક અકસ્માતનો વીડિયો

આ રુવાટા ઉભા કરી દેતો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @AccidentTraffi3 નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. માત્ર 7 સેકેન્ડના આ અકસ્માતના વીડિયોને 33 હજાર કરતા પણ વધારે લોકો એ જોયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આવો અકસ્માત હું પહેલીવાર જોઈ રહ્યો છું. બીજા એક યુઝરે લખ્યુ છે કે, આ તેના સારા કામોને કારણે બચ્યો છે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, હેલ્મેટ પહેરો તેનાથી જ જીવ બચવાની શકયતા વધે છે.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">