AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIRAL VIDEO : સલમાન ખાનના ગીત પર દાદાજીએ કર્યો આવો ધમાકેદાર ડાન્સ, વીડિયો જોઈ તમે પણ તેમના ફેન થઈ જશો

વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ સલમાન ખાનના ગીત પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે, જાણે કે તે ખરેખર યુવાન હોય તે રીતે દાદાજી ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે મોટી મૂછોવાળા દાદા એક દુકાનની સામે ઉભા છે અને કમર હલાવી રહ્યા છે.

VIRAL VIDEO : સલમાન ખાનના ગીત પર દાદાજીએ કર્યો આવો ધમાકેદાર ડાન્સ, વીડિયો જોઈ તમે પણ તેમના ફેન થઈ જશો
Viral Video Dadaji did such a banging dance
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2023 | 12:03 PM
Share

કહેવાય છે કે ઉંમર માત્ર એક સંખ્યા છે, જે સમયની સાથે વધતી જાય છે, પરંતુ લોકોનું દિલ હંમેશા જુવાન રહે છે. તમે એ પણ જોયું હશે કે કેટલાંક લોકો વૃદ્ધાવસ્થામાં પણ પોતાનું જીવન કેવી રીતે મુક્તપણે જીવે છે. આગળ શું થશે તેની તેમને કોઈ પરવા નથી. તેઓ ફક્ત તેમના વર્તમાનમાં સંપૂર્ણ રીતે જીવવાનો પ્રયાસ કરે છે. આવા લોકો જીવંતતાનું ઉદાહરણ છે.

ત્યારે આજકાલ આવા જ એક ઉત્સાહી દાદાજીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ કહેશો, ‘વાહ, દાદાએ શાનદાર કામ કર્યું’.

સોશિયલ મીડિયા પર છવાયો દાદાજીનો ડાન્સ

વાસ્તવમાં, આ વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ સલમાન ખાનના ગીત પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે જાણે કે તે ખરેખર યુવાન હોય તે રીતે દાદાજી ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે મોટી મૂછોવાળા દાદા એક દુકાનની સામે ઉભા છે અને કમર હલાવી રહ્યા છે. સલમાન ખાનની ફિલ્મનું ગીત બેકગ્રાઉન્ડમાં વાગતાની સાથે જ દાદાજી ખૂબ નાચવા લાગે છે. આ દરમિયાન તેમના એક્સપ્રેશન્સ પણ જોવાલાયક છે. તે એકદમ હેપ્પી મોડમાં જોવા મળી રહ્યા છે. આ વૃદ્ધ વ્યક્તિનું નામ જાણવા મળ્યું નથી કે તેના વિશે અન્ય કોઈ માહિતી નથી, પરંતુ તેનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

સલમાન ખાનના ગીત પર કર્યો ડાન્સ

દાદાજીનો આ શાનદાર ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ખરોતેવિજય નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 99 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 9 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. વિવિધ ફની કોમેન્ટ્સ પણ આવી છે. કરવામાં આવી હતી.

કેટલાક કહે છે કે ‘કાકાજીનો ડાન્સ જબરદસ્ત છે’, તો કેટલાક કહે છે કે ‘જીવનને આ રીતે માણવું જોઈએ’. તેવી જ રીતે એક યુઝરે લખ્યું છે કે ‘દાદા ખુશ છે’, જ્યારે અન્ય એક યુઝરે મજાકિયા અંદાજમાં લખ્યું છે કે ‘શું વાત છે, કાકા યુવાનીને યાદ કરી રહ્યા છે’. તો કોઈ કહી રહ્યુ છે વાહ દાદાજી આપકા ડાન્સ તો કતઈ ઝહર હૈ.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">