AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ગીત સાંભળીને ઉછળી-કૂદીને નાંચી ઉઠ્યું પક્ષીનું બચ્ચુ, મજેદાર વીડિયો થયો વાયરલ

Bird Dancing Video: સોશિયલ મીડિયા પર હાલમાં એક નવજાત પક્ષીના બચ્ચાનો વીડિયો ભારે વાયરલ થયો છે. આ વીડિયોમાં પક્ષીનું બચ્ચુ ડાન્સ કરતુ જોવા મળે છે.

Viral Video: ગીત સાંભળીને ઉછળી-કૂદીને નાંચી ઉઠ્યું પક્ષીનું બચ્ચુ, મજેદાર વીડિયો થયો વાયરલ
Bird Viral video Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2022 | 5:30 PM
Share

સોશિયલ મીડિયા એટલે મજેદાર વાયરલ વીડિયોનો ખજાનો. સોશિયલ મીડિયા પર પશુ-પક્ષીને લગતા વીડિયો ખુબ વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયો તો એટલા મજેદાર હોય છે કે તેને વારંવાર જોવાનું મન થતુ હોય છે. કેટલાક યુઝર્સ તો આવા વીડિયો પોતાના મિત્રો સાથે પણ શેયર કરતા હોય છે. હાલમાં આવો જ એક મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યચકિત થયા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં વિદેશની ધરતીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વાયરલ વીડિયોમાં એક ઘરની રેલિંગ પર પક્ષીનું બચ્ચુ જોવા મળી રહ્યુ છે.

જેવુ બેકગ્રાઉન્ડમાં ગીત શરુ થાય છે, તેવુ જ પક્ષીનું બચ્ચુ ઉછળતા-કૂદતા નાચતા જોવા મળી રહ્યું છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ગીતની બીટ્સ પર પક્ષીનું બચ્ચુ ડાન્સ કરી રહ્યુ છે. તે એકદમ માણસની જેમ ગીતનો આનંદ માણતા માણતા ડાન્સ કરી રહ્યુ છે. આ વીડિયો કઈ જગ્યાનો છે તે જાણવા નથી મળ્યુ પણ આ વીડિયોને કારણે સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ મનોરંજન મળી રહ્યુ છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ ભાઈ વાહ.

બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, જોરદાર ડાન્સ છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભવિષ્યમાં પશુ-પક્ષીઓ માણસ જેવા કામો કરતા હશે, આ વાત લખીને રાખજો.આ વાયરલ વીડિયો @SlenderSherbet નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 67 હજાર કરતા વધારે યુઝર્સે પસંદ કર્યો છે.

જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
કીર્તિ પટેલને જામીન તો મળ્યા,છતા તાલુકા પોલીસ સ્ટેશનમાં થવુ પડશે હાજર
કીર્તિ પટેલને જામીન તો મળ્યા,છતા તાલુકા પોલીસ સ્ટેશનમાં થવુ પડશે હાજર
આજ થી 15 દિવસ સુધી ટ્રાફિક ડ્રાઈવ
આજ થી 15 દિવસ સુધી ટ્રાફિક ડ્રાઈવ
બિઝનેસમાં નવા કરારો થઈ શકે છે, તમે મસ્તીના મૂડમાં હશો
બિઝનેસમાં નવા કરારો થઈ શકે છે, તમે મસ્તીના મૂડમાં હશો
સાંસદ ગેનીબેન ઠાકોરે ગળામાં બટાટાનો હાર પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યા
સાંસદ ગેનીબેન ઠાકોરે ગળામાં બટાટાનો હાર પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યા
મોદી સરકારે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રોના વિસ્તરણને આપી મંજૂરી
મોદી સરકારે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રોના વિસ્તરણને આપી મંજૂરી
જામીન મળ્યા બાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ કીર્તિ પટેલ
જામીન મળ્યા બાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ કીર્તિ પટેલ
કપાસ પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર: CCI ખરીદી બંધ કરશે
કપાસ પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર: CCI ખરીદી બંધ કરશે
દેલાડ તળાવમાં કરોડોનું બજેટ પણ કામગીરી 'થર્ડ ક્લાસ'
દેલાડ તળાવમાં કરોડોનું બજેટ પણ કામગીરી 'થર્ડ ક્લાસ'
g clip-path="url(#clip0_868_265)">