AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જિનપિંગના નોટ્સની કોપી પર ટ્રમ્પે કરી ‘ચોરી છૂપી’ નજર! VIDEO જોઈ લોકો ચોંક્યા

એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બેઠક દરમિયાન શી જિનપિંગ પોતાની બેઠક પરથી ઊભા થઈ આગળ વધતા જોવા મળે છે. તે દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ તેમની સામે ટેબલ પર રહેલા દસ્તાવેજો અથવા નોટ્સમાં ઝાંખતા દેખાઈ રહ્યા છે.

જિનપિંગના નોટ્સની કોપી પર ટ્રમ્પે કરી ‘ચોરી છૂપી’ નજર! VIDEO જોઈ લોકો ચોંક્યા
trump viral video
| Updated on: May 15, 2026 | 2:23 PM
Share

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trump અને ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping સાથે જોડાયેલો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બેઠક દરમિયાન શી જિનપિંગ પોતાની બેઠક પરથી ઊભા થઈ આગળ વધતા જોવા મળે છે. તે દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ તેમની સામે ટેબલ પર રહેલા દસ્તાવેજો અથવા નોટ્સમાં ઝાંકતા દેખાઈ રહ્યા છે.

જિનપિંગના ઉભા થતા જ ટ્રમ્પ નોટ્સમાં ઝાંખવા લાગ્યો

આ દ્રશ્યો કેમેરામાં કેદ થતાં જ સોશિયલ મીડિયા પર ચર્ચાનો માહોલ સર્જાયો છે. ઘણા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે ટ્રમ્પ ચોરીછૂપીથી જિનપિંગની નોટ્સ જોવા પ્રયાસ કરી રહ્યા હતા, જ્યારે કેટલાક લોકો આ ઘટનાને સામાન્ય કુતૂહલ ગણાવી રહ્યા છે. વીડિયોને લઈને અનેક મીમ્સ અને મજેદાર પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

જોકે, વીડિયોની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી અને બેઠક દરમિયાન વાસ્તવમાં શું બન્યું હતું તે અંગે કોઈ અધિકૃત માહિતી સામે આવી નથી. તેમ છતાં, વિશ્વના બે શક્તિશાળી નેતાઓ સાથે જોડાયેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે અને લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.

વીડિયો કેમેરામાં થયો કેદ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની સામે પડેલી નોટ્સ અથવા દસ્તાવેજો તરફ નજર કરતા દેખાઈ રહ્યા છે. આ ક્ષણ કેમેરામાં કેદ થતાં જ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે અને યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જોકે, વીડિયોની સત્તાવાર પુષ્ટિ અથવા પાછળનું વાસ્તવિક કારણ સામે આવ્યું નથી.

જંગલી ફળ ખાઈને ગોળ-ગોળ ઘૂમવા લાગ્યુ હરણ, પોલીસે જારી કરવુ પડ્યુ એલર્ટ- જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
g clip-path="url(#clip0_868_265)">