AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ 2 ક્રિકેટરે તો ભારે કરી ! સોશિયલ મીડિયામાં શેર કર્યો એવો વીડિયો કે હસવાનું નહીં રોકી શકો તમે, જુઓ-Viral Video

ચહલનું અજીબો ગરીબ રીતે હસવાનું જોઈ શિખર ધવન વીચારમાં પડી જાય છે. આ એક ફની વીડિયો @fanaticcricketer પોસ્ટ કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધી 105K વ્યૂઝ મળી ચુક્યા છે અને દર્શકો પણ આ વીડિયોની મજા લઈ રહ્યા છે.

આ 2 ક્રિકેટરે તો ભારે કરી ! સોશિયલ મીડિયામાં શેર કર્યો એવો વીડિયો કે હસવાનું નહીં રોકી શકો તમે, જુઓ-Viral Video
Yuzvendra Chahal Shikhar Dhawan funny video viral
| Updated on: Nov 10, 2024 | 4:58 PM
Share

સોશિયલ મીડિયામાં રોજ અવનવા વીડિયો વાયરલ થતા હોય છે જેમાં ઘણા વીડિયો એવા જુગાડુ હોય છે કે દર્શકો પણ વિચારમાં પડી જાય છે તો ઘણા એટલા ફની હોય છે જોનાર વ્યક્તિ પેટ પકડીને હસવા લાગે છે ત્યારે આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

યુઝવેન્દ્ર ચહલ અને શિખર ધવનનો વીડિયો વાયરલ

આ વીડિયો કોઈ બીજાનો નહીં પણ બે ફેમસ ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને શિખર ધવનનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે શિખર ધવન દરવાજો ખોલે છે કે તરત જ અવાજ આવવા લાગે છે એટલે તે વીચારવા લાગે છે દરવાજો કેમ અવાજ કરી રહ્યો છે તે બાદ તે તરત જ આખો દરવાજો ખોલીને અંદર રુમમા પ્રવશે છે ત્યારે સમજાય છે કે તે દરવાજો નહીં પણ પાછળ ઉભેલો ચહલ અવાજ કરી રહ્યો છે.

ચહલનું હાસ્ય જોઈ તમે પણ હસી પડશો

ચહલની અજીબો ગરીબ રીતે હસવાનું જોઈ શિખર ધવન વીચારમાં પડી જાય છે. આ એક ફની વીડિયો @fanaticcricketer પોસ્ટ કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધી 105K વ્યૂઝ મળી ચુક્યા છે અને દર્શકો પણ આ વીડિયોની મજા લઈ રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">