ગજબ: આ યુવતી વાઘ સાથે બિન્દાસથી કરી રહી છે મસ્તી! Video જોઈને તમે પણ ચોંકી જશો

|

Oct 16, 2021 | 8:59 AM

તાજેતરમાં એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ યુવતી જે રીતે વાઘ સાથે મસ્તી કરી રહી છે, તે જોઈને તમને પણ આશ્ચર્ય થશે.

ગજબ: આ યુવતી વાઘ સાથે બિન્દાસથી કરી રહી છે મસ્તી! Video જોઈને તમે પણ ચોંકી જશો

Follow us on

Viral Video: સોશિયલ મીડિયા પર પ્રાણીઓના ઘણા વીડિયો જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જેમાં પ્રાણીઓની હરકત જોઈને ખુબ હસવુ આવે છે. જ્યારે કેટલાક વીડિયો જોઈને લોકોને આશ્ચર્ય પણ થતુ હોય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો ઈન્ટરનેટ (Internet) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ યુવતીની વાઘ સાથે મસ્તી જોઈને તમે પણ દંગ રહી જશો.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વાઘ સાથે આ યુવતી મસ્તી કરી રહી છે

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક યુવતી પાર્કમાં બેઠેલી જોવા મળે છે અને તેની આસપાસ ઘણા વાઘ છે. વીડિયોમાં (Video) યુવતી વાઘને બોલાવતી જોવા મળે છે અને નવાઈની વાત તો એ છે કે વાઘ પણ તેની પાસે આવીને બેસે છે. બાદમાં યુવતી વાઘની ગરદન પર હાથ પંપાળતી જોવા મળી રહી છે. જ્યારે વાઘ (Tiger) પણ તેની સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈને સૌ કોઈને આશ્ચર્ય થઈ રહ્યુ છે.

 

જુઓ વીડિયો

યુઝર્સ યુવતીની હિંમતની કરી પ્રશંશા

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @nature નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે આ યુવતીની હિંમત ખરેખર પ્રશંશનીય છે. જ્યારે અન્ય યુઝર્સ પણ યુવતની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Video: મિસ્ટર બીનની હૂબહુ કોપી કરતી આ જોડીએ મચાવી ધમાલ, જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો

 

આ પણ વાંચો : Funny Video : નવરાત્રીમાં વાંદરો પણ ડૂબ્યો ભક્તિમાં, વાંદરાની ભક્તિએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

 

Published On - 8:08 pm, Fri, 15 October 21

Next Article