પોતાની દુલ્હનને લાલ રંગના લહેંગામાં જોઇને ભાવુક થયો વરરાજા, લગ્ન દરમિયાન રડી પડ્યો, જુઓ વીડિયો

આ વીડિયોમાં વરરાજાના સંબંધીઓ પણ તેને સમજાવતા જોવા મળે છે. આ વીડિયો પર અત્યાર સુધીમાં હજારો લાઈક્સ અને કોમેન્ટ જોવા મળી રહી છે. આ સાથે લોકો પોતાની પ્રતિક્રિયા પણ શેર કરી રહ્યા છે.

પોતાની દુલ્હનને લાલ રંગના લહેંગામાં જોઇને ભાવુક થયો વરરાજા, લગ્ન દરમિયાન રડી પડ્યો, જુઓ વીડિયો
The groom became emotional after seeing his bride in a red dress, started crying during the wedding
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 8:56 AM

લગ્નના ઘણા વીડિયો (Wedding Video) સોશિયલ મીડિયા (Social Media) પર જોવા મળે છે, કેટલાક ખૂબ જ સુંદર હોય છે તો કેટલાક દિલમાં વસી જાય તેવા હોય છે. લગ્નમાં વર-કન્યાને (Groom and Bride) જોવા માટે દરેક વ્યક્તિ ઉત્સુક હોય છે. પરંતુ લગ્નમાં (Wedding) હાજર લોકો સિવાય વરરાજા પણ પોતાની દુલ્હનને જોવા માટે ખૂબ જ બેચેન હોય છે. તમે ઘણા વીડિયો જોયા હશે, જેમાં દુલ્હન રડતી જોવા મળી હશે. ઘણી વાર તમે બધાએ કન્યાને સ્ટેજ પર રડતી જોઈ હશે. પરંતુ તમને જણાવી દઈએ કે હવે જે વીડિયો સામે આવ્યો છે તે સાવ વિપરીત છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્નના મંડપમાં વર-કન્યા સાથે ઘણા મહેમાનો જોવા મળી રહ્યા છે. બંનેનો આ વીડિયો સ્ટેજ પરનો લાગે છે. જ્યાં વરરાજાએ કન્યાનો હાથ પકડી રાખ્યો છે. વીડિયોમાં જ્યાં દુલ્હન ખૂબ જ ખુશ દેખાઈ રહી છે, વરરાજા ખુશ છે પરંતુ તેની આંખોમાં આંસુ દેખાઈ રહ્યા છે અને તે પોતાના હાથેથી આંસુ લૂછી રહ્યો છે. હા આ વાત સાચી છે. આ વાતનો પુરાવો તમે વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકો છો. વાસ્તવમાં આ વરરાજા પોતાની દુલ્હનને લાલ રંગના લગ્નના કોસ્ચ્યુમમાં જોઈને ભાવુક થઈ જાય છે અને રડવા લાગે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વીડિયોમાં જ્યાં લાલ અને ક્રીમ કલરના લહેંગામાં દુલ્હન કોઈ પરીથી ઓછી દેખાતી નથી, ત્યાં વરરાજા પણ કોર્ટ પેન્ટમાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે. આ વીડિયોમાં વરરાજાના સંબંધીઓ પણ તેને સમજાવતા જોવા મળે છે. આ વીડિયો પર અત્યાર સુધીમાં હજારો લાઈક્સ અને કોમેન્ટ જોવા મળી રહી છે. આ સાથે લોકો પોતાની પ્રતિક્રિયા પણ શેર કરી રહ્યા છે. લોકોને આ વીડિયો એટલો પસંદ આવી રહ્યો છે કે તેઓ તેને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી રહ્યાં છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. only_punjabi_suits123456 ના પેજ પર તમે બધા વીડિયો જોઈ શકો છો. લોકોના રિએક્શન વિશે વાત કરતાં એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘આ વીડિયો ખૂબ જ ક્યૂટ છે, આવો વીડિયો પહેલા ક્યારેય જોયો નથી’ અન્ય યૂઝરે લખ્યું, ‘આ કપલ ખરેખર અદ્ભુત છે’ ત્રીજા યુઝરે લખ્યું, ‘મેં પહેલીવાર વરને રડતો જોયો છે, નહિંતર, દુલ્હન જ હંમેશા રડે છે.’ આ સિવાય, વીડિયોના કોમેન્ટ સેક્શનમાં ઘણા બધા ઇમોજી પણ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો –

Petrol Diesel Price Today: અમદાવાદમાં આજે 1 લીટર પેટ્રોલની કિંમત 95.13 રૂપિયા, જાણો શું છે તમારા શહેરમાં 1 લીટર ઇંધણનો ભાવ

આ પણ વાંચો –

UP Assembly Election 2022: BJP ના UP મિશન 2022 માટે અમિત શાહ આજે કાશીમાં, વિધાનસભા ચૂંટણી જીતવા માટે ઘડશે રણનીતિ

Latest News Updates

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">