Viral Video : છોકરીએ રેલવે સ્ટેશન પર અચાનક જ ડાન્સ કરવાનું શરૂ કર્યું, આજુબાજુના લોકોએ આપ્યુ આ રિએક્શન

|

Oct 17, 2021 | 9:43 AM

સાહેલી રુદ્ર તેના ડાન્સ મૂવ્સ બતાવી રહી છે. ડાન્સ કરતી વખતે તેણે માસ્ક પણ પહેર્યુ છે. જ્યારે તે પોતાનો અદ્ભૂત ડાન્સ શૂટ કરી રહી છે ત્યારે તેની આસપાસના લોકો તેને જોતા રહે છે.

Viral Video : છોકરીએ રેલવે સ્ટેશન પર અચાનક જ ડાન્સ કરવાનું શરૂ કર્યું, આજુબાજુના લોકોએ આપ્યુ આ રિએક્શન
The girl suddenly started dancing at the railway station

Follow us on

આજકાલ રીલ્સનો ટ્રેન્ડ ઘણો છે. આપણે ઘણીવાર લોકોને રીલ (Reels) બનાવતા જોતા હોઈએ છીએ. કેટલાક લોકો એવા છે કે જેમની રીલ પોસ્ટ થતાની સાથે જ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral Reels) થઈ જાય છે અને તેઓ ધીરે ધીરે આ રીતે ફેમસ થઈ જાય છે. હવે જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તે પણ કઇંક આવો જ છે. રેલવે પ્લેટફોર્મ પર સાત સમુંદર પાર ગીત પર ડાન્સ કરતી એક છોકરીનો વીડિયો વાયરલ થયો છે. જેને દરેક પોતાની લાઈક અને કોમેન્ટ દ્વારા ખૂબ પ્રેમ આપી રહ્યા છે.

સાહેલી રુદ્રને રેલવે પ્લેટફોર્મ પર રિમિક્સ ટ્રેક પર નાચતા જોઈ શકાય છે. રેલવે સ્ટેશન પર હાજર લોકો પણ છોકરીને જોઈ રહ્યા છે. જો તમે પણ ઇન્સ્ટાગ્રામનો સારી રીતે ઉપયોગ કરો છો અથવા તેના પર ખૂબ જ અપડેટ છો, તો તમારે જાણવું જ જોઇએ કે લોકો તેમના વીડિયોને કેવી રીતે શૂટ કરે છે અને જાહેરમાં શેર કરે છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો પર 1.5 મિલિયન લાઈક્સ અને 18.8k કોમેન્ટ્સ આવી છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

હવે વાયરલ થઈ રહેલા વીડિયોમાં, સાહેલી રુદ્ર તેના ડાન્સ મૂવ્સ બતાવી રહી છે. ડાન્સ કરતી વખતે તેણે માસ્ક પણ પહેર્યુ છે. જ્યારે તે પોતાનો અદ્ભૂત ડાન્સ શૂટ કરી રહી હોય છે ત્યારે તેની આસપાસના લોકો તેને જોતા રહે છે. વીડિયોને 25 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.

સાહેલી રુદ્ર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે દરરોજ તેના ફોટોઝ અને વીડિયો શેર કરતી રહે છે. તેના ઇન્સ્ટાગ્રામને જોઈને, તમે અનુમાન લગાવી શકો છો કે તે રીલ્સ બનાવવા પાછળ કેટલી પાગલ છે. તેની ફેન ફોલોઇંગ પણ ખરેખર અદભૂત છે.

આ પણ વાંચો –

વિમાન ઉડાવવાનો શોખ પૂરો કરવા માટે RATAN TATA એ કર્યું હતું આ કામ! તો JRD એ શરૂ કરી હતી ડાક સેવા

આ પણ વાંચો –

Kerala Rain: ભારે વરસાદે કેરળમાં તબાહી મચાવી, 18ના મોત અને 22 લાપતા, NDRF સહિત સેના અને DSCની ટુકડીઓ તૈના

આ પણ વાંચો –

Vicky Kaushal સફારી કોલરવાળા જેકેટ અને સ્ટાઇલિશ નેવી બ્લુ સલવાર પેન્ટની જોડીમાં જોવા મળ્યા, જુઓ Photos

Next Article