Cold Wave in Delhi : ‘ઠંડીની લહેર’થી પણ જીવ લઈ લે તેવા છે દિલ્હીવાસીઓના આ મીમ્સ, હસતા-હસતા પેટમાં થશે દુખાવો

Delhi Winter : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. આવી સ્થિતિમાં દિલ્હીના લોકો સોશિયલ મીડિયા પર મીમ્સ વરસાવીને પોતાની ભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે, જેને જોઈને તમે પણ હસવા લાગશો.

Cold Wave in Delhi : 'ઠંડીની લહેર'થી પણ જીવ લઈ લે તેવા છે દિલ્હીવાસીઓના આ મીમ્સ, હસતા-હસતા પેટમાં થશે દુખાવો
Delhi Cold Weather
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2023 | 9:10 AM

Cold Wave in Delhi : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. આ વખતે ઠંડીની લહરે તમામ રેકોર્ડ તોડીને કાળો કહેર વર્તાવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના મુખ્ય હિલ સ્ટેશનો કરતા ઓછું થઈ ગયું છે. રવિવારે સફદરજંગ વેધશાળામાં લઘુત્તમ તાપમાન 1.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે શિમલા-મનાલી, કાંગડા, દેહરાદૂન, મસૂરી અને નૈનીતાલ જેવા હિલ સ્ટેશનોના લઘુત્તમ તાપમાન કરતાં ઘણું ઓછું છે. આવી સ્થિતિમાં દિલ્હીના લોકો સોશિયલ મીડિયા પર મીમ્સ વરસાવીને પોતાની ભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે, જેને જોઈને તમે પણ હસવા લાગશો.

દિલ્હીમાં કડકડતી ઠંડી વચ્ચે પણ મીમાબાઝ સોશિયલ મીડિયા પર સક્રિય છે. એક યુઝરે દરરોજ સવારે પથારીમાંથી ઉઠવાની સ્ટ્રગલ વર્ણવી છે, જ્યારે અન્ય લોકોનું કહેવું છે કે, આ ધાબળા તેમને દરરોજ સવારે પથારીમાંથી ઉઠવા દેતા નથી. સાથે જ કેટલાક યુઝર્સે એમ પણ કહ્યું છે કે, હવે શિયાળામાં વેસ્ટર્ન ટોયલેટમાં જવું પણ તેમને નર્વસ કરે છે. ચાલો આવા પસંદ કરેલા મીમ્સ પર એક નજર કરીએ.

આજનું રાશિફળ તારીખ : 15-11-2024
ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ

દિલ્હીના શિયાળા પર રમુજી મેમ્સ

ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર
ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી
સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી
ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">