AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લગ્નના વરઘોડામાં જાનૈયાએ ધાબળો ઓઢીને કર્યો ડાન્સ, લોકોએ કહ્યું ભાઈ આ નવું લાવ્યો, VIDEO VIRAL

અત્યાર સુધી તમે લગ્નમાં નાગીન ડાન્સ અને મોર ડાન્સ તો જોયા જ હશે, પરંતુ હાલમાં જ આ અલગ-અલગ અંદાજનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકોનું અટેન્સન મેળવવા યુવક લગ્નમાં નવા કપડા પહેરી ઉપર ધાબળો ઓઢી લે છે અને ધાબળો ઓઢીને જ લગ્નમાં ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

લગ્નના વરઘોડામાં જાનૈયાએ ધાબળો ઓઢીને કર્યો ડાન્સ, લોકોએ કહ્યું ભાઈ આ નવું લાવ્યો, VIDEO VIRAL
The baraati danced in a blanket in the wedding
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2023 | 2:10 PM
Share

ડાન્સને લગતા વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા રહે છે. તેમાંથી કેટલાક એવા વીડિયો હોય છે જે બાદ વ્યૂયર પેટ પકડીને હસવા લાગે છે. ત્યારે અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે લગ્નને લગતા ઘણા વીડિયો સામે આવે છે જેમાં ડાન્સના વીડિયો આપણાને પણ કેટલીક વાક નાચવા માટે મજબૂર કરે છે, જ્યારે કેટલાક તમને હસાવીને હસાવી પેટ દુખાડી દે છે.

વાસ્તવમાં, આવા ડાન્સ વીડિયો મોટાભાગે વરઘોડા કે પાર્ટીના કોઈ કાર્યક્રમમાં જોવા મળે છે, ત્યારે આવો એક લગ્નના વરઘોડાનો વીડિયો સામે આવ્યો છે. અત્યાર સુધી તમે લગ્નમાં નાગીન ડાન્સ અને મોર ડાન્સ તો જોયા જ હશે, પરંતુ હાલમાં જ આ અલગ-અલગ અંદાજનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકોનું અટેન્સન મેળવવા યુવક લગ્નમાં નવા કપડા પહેરી ઉપર ધાબળો ઓઢી લે છે અને ધાબળો ઓઢીને જ લગ્નમાં ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

View this post on Instagram

A post shared by Sunil__yogi (@sunil.in1)

ધાબડા ડાન્સ થયો વાયરલ

વીડિયો જોયા પછી તમે પણ કહેશો આ કેવો ડાન્સ છે ભાઈ ! બ્લેન્કેટ ડાન્સ ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને યુઝર્સ ખૂબ એન્જોય કરી રહ્યા છે. તે જ સમયે, આ વિડિયોમાં વર ‘મિયાં’ પર પણ એક નજર નાખો, કારણ કે તે બ્લેન્કેટ ડાન્સની સ્પર્ધા પણ આપી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા આ ફની વીડિયોને પૈસા વસૂલ વીડિયો કહેવામાં આવી રહ્યો છે. વીડિયો જોઈને અનુમાન લગાવી શકાય છે કે આ કોઈ પાર્ટી ફંક્શનનો છે, જ્યાં સરઘસમાં વર ‘મિયાં’ની સાથે અન્ય ઘણા લોકો પણ બેફામ ડાન્સ કરતા જોવા મળે છે. એક તરફ, વિડિયોમાં, મિત્રોનું એક જૂથ વર ‘મિયાં’ને ખભા પર બેસાડી તેને ચકરીની જેમ ગોળ-ગોળ ફેરવી રહ્યું છે. બીજી તરફ ભીડમાં બ્લેન્કેટ પહેરેલ એક વ્યક્તિ બેંગ ડાન્સ કરતો જોવા મળે છે, જ્યાંથી તેની આંખો હટાવવાનું મુશ્કેલ છે.

વીડિયો પર લોકોની પ્રતિક્રિયા

આ ફની ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર sunil.in1 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જે ઘણો જોવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયો જોઈને યુઝર્સ અલગ-અલગ ફની રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આવો ધાબળા ડાન્સ મારે મારી એક્સના લગ્નમાં કરવો છે. બીજા કહી રહ્યા છે વરરાજાને ફરવા માટે વિદેશથી મશીન લાવવામાં આવ્યું છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘જુઓ બાળકો, મોર આવી ગયો છે.’ ત્રીજા યુઝરે લખ્યું, ‘ધાબળા ડાન્સ વારે દુલ્હન પર ક્રશ હતો લાગે છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">