‘હાસ્યનો ડાયરો’: પહેલાં પેરેન્ટ્સ ક્યાંય ફરવા જવા નહોતા દેતા અને હવે એ કામ Boss કરે છે….

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: પહેલાં પેરેન્ટ્સ ક્યાંય ફરવા જવા નહોતા દેતા અને હવે એ કામ Boss કરે છે....
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2022 | 9:11 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…

આ પણ વાંચો : ‘હાસ્યનો ડાયરો’: પિતાએ કહ્યું-આજ પછી સૂર્યવંશમ જોઈ છે….ને તો મારી-મારીને ગોટો વાળી દઈશ..!!!

Hotel : OYOનું પૂરુ નામ જાણો, અડધાથી વધારે લોકોને નહીં ખબર હોય
આ દેશની મહિલાઓ સાથે લગ્ન કરવા પર મળે છે પૈસા ! જાણો અહીં
મકરસંક્રાંતિ પર રાશિ પ્રમાણે કરો દાન, આખું વર્ષ મળશે ફળ
Condom Use :કોન્ડોમનો હેર બેન્ડ તરીકે ઉપયોગ કરે છે આ દેશની મહિલા, કારણ જાણીને ચોંકી જશો
આજનું રાશિફળ તારીખ : 11-01-2025
ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ

———————-

Reels આવવાથી પુરૂષઓનું એક કામ વધ્યું,

પત્ની ગરબા માટે તૈયાર થાય એટલે એને 10-12 ઘુમતા Video ઉતારી દેવાના…!

😂🤣😂

———————-

ઘણા લોકોને ગરબા તો આવડતા જ ના હોય

પણ…

શેરીમાં નાસ્તો અને પ્રસાદ સમયે તરત પહોંચી જાય..!!!

😜😂

———————-

ચાંદ જેવી છોકરી શોધવામાં ને શોધવામાં

તમારા માથા પર ચાંદ ના ઉગી જાય એનું ધ્યાન રાખજો….

🤣😂 ———————-

બાળપણમાં પહેલાં પેરેન્ટ્સ ક્યાંય ફરવા જવા નહોતા દેતા…

અને….

હવે Job લાગ્યા પછી Boss રજા નથી આપતા…

😜

———————-

ગરબા રમીને આવ્યા પછી…

સવારે બોડી 8 વાગ્યે જાગે.. મગજ 9 વાગ્યે જાગે.. મૂડ 10 વાગ્યો જાગે…

અને…

આત્મા 12 વાગ્યો જાગે…!!!!

(નોરતા આમ નીકળે)

😂🤣😂

————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

g clip-path="url(#clip0_868_265)">