AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘હાસ્યનો ડાયરો’: પિતાએ કહ્યું-આજ પછી સૂર્યવંશમ જોઈ છે….ને તો મારી-મારીને ગોટો વાળી દઈશ..!!!

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: પિતાએ કહ્યું-આજ પછી સૂર્યવંશમ જોઈ છે....ને તો મારી-મારીને ગોટો વાળી દઈશ..!!!
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2022 | 11:59 AM
Share

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…

આ પણ વાંચો : ‘હાસ્યનો ડાયરો’: ગરબા રમતાં-રમતાં લોકો એવા હાથ ફેરવતા હોય ને..કે લાગે હમણાં Off Spin નાખશે..!!!

—————————-

“વાંકી વળું તો મારી કેડ વળી જાય, નીચી નમું તો મારી ડોક નમી જાય!”

બહેન તું ઘરે જ બેસી રહે.. તારે બહાર ક્યાંય નીકળવા જેવું નથી..!!!

😂🤣😂

———————-

પપ્પા : ભણીશ નહિ તો શું કરીશ..?

બાદલ : બસ ચલાવીશ, પછી પોતાની બસ લઈશ આંબાના બગીચા ખરીદીશ, પત્નીને ભણાવીશ તેને કલેક્ટર બનાવીશ, તમારા નામ પર હોસ્પિટલ બનાવીશ.

પપ્પાએ ચંપલ કાઢ્યું અને બોલ્યા-

તેં આજ પછી સૂર્યવંશમ જોઈ છે.. ને તો મારીને ગોટો વાળી દઈશ..

ના પાડી છે ને જોવાની..!!!

😜😂

———————-

છોકરી : તમારો મોબાઈલ તો બહુ સરસ છે કેટલામાં લીધો..?

છોકરો : લીધો નથી. રેસમાં જીત્યો..

છોકરી : અરે વાહ, કેટલા લોકો હતા રેસમાં…

છોકરો : 3 લોકો. હું પોલિસવાળો અને મોબાઈલ શોપવાળો.

🤣😂 ———————–

નવરા બેઠા એક નવી શોધ કરી..

હથેળીની વચ્ચોવચ બટકું ના ભરી શકાય

કરી જૂઓ તમે ટ્રાય.!!

😜

———————-

એક છોકરાના મેરેજ નોતા થાતા..

એટલે એણે 5 કરોડની જીવન વિમા પોલિસી લીધી.

જેથી એના મૃત્યુ પછી એની પત્નીને 5 કરોડ રૂપિયા મળે.

આ વાત બાયોડેટામાં લખતા જ ઠેકાણાની લાઈન લાગી અને બીજે મહિને જ લગ્ન થઈ ગયા…!!

😂🤣😂

———————–

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Follow Us
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
આગામી 48 કલાક ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી 48 કલાક ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
g clip-path="url(#clip0_868_265)">