‘હાસ્યનો ડાયરો’: ગરબા રમતાં-રમતાં લોકો એવા હાથ ફેરવતા હોય ને..કે લાગે હમણાં Off Spin નાખશે..!!!

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: ગરબા રમતાં-રમતાં લોકો એવા હાથ ફેરવતા હોય ને..કે લાગે હમણાં Off Spin નાખશે..!!!
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2022 | 9:59 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…

આ પણ વાંચો : ‘હાસ્યનો ડાયરો’: પતિએ કહ્યું- આજકાલ તું મને દારૂ અને સિગરેટ પીતા રોકતી કેમ નથી..,વાંચો પત્નીનો મજેદાર જવાબ

Vastu Tips : ઘરની દક્ષિણ દિશામાં રાખશો આ 5 વસ્તુઓ, તો થોડા દિવસોમાં થઈ જશો કંગાળ !
આ ગુજરાતી કંપનીનો શેર છે નોટ છાપવાનું મશીન, 21 ટકા વધ્યો સ્ટોકનો ભાવ
Weight Loss Tips : ઝડપી વજન ઘટાડવાથી સ્વાસ્થ્ય પર થાય છે ખરાબ અસર ! જાણો કારણ
કુંભ મેળામાં સાધ્વી બનશે Apple ના સ્થાપકની પત્ની,અઢળક રૂપિયાની છે માલકિન
મકરસંક્રાંતિ પર બની રહ્યો શુભ સંયોગ ! આ 3 રાશિના જાતકોને ધન લાભના સંકેત
Hotel : OYOનું પૂરુ નામ જાણો, અડધાથી વધારે લોકોને નહીં ખબર હોય

————————-

(નવા કવિનો દોહો..)

ક્રીમ લગા-લગા જગ મુઆ.. ગોરો ભયો ન કોઈ…

Oppo, Vivo ફોન લીયો.. અબ કાલો બચો ના કોઈ…

😂🤣😂

————————

અમુક લોકો ગરબા રમતાં-રમતાં એવા હાથ ફેરવતી હોય ને..

કે લાગે હમણાં Off Spin નાખશે..!!!

😜😂

————————

(નવરાત્રીમાં એક બેન પીઠમાં ટેટુ દોરવા માટે પાર્લરમાં ગયા..)

બેન : પીઠમાં ટેટુ કરી આપોને !

બ્યુટિશિયન : આવડી મોટી પીઠમાં ટેટુ નહી દેખાય, રંગોળી પુરાવી લો..!

🤣😂

————————

પત્નીને પ્રેમ દેખાડવા માટે I love uથી પણ વધારે અસરકારક શબ્દ છે,

“લાવ, આજે વાસણ હું સાફ કરી દઉં, તું ગરબા રમવા જા!”

😜

———————-

મંગળસુત્ર પહેર્યા પછી..

“મંગળ” પતિની પાછળ લાગી જાય છે..

અને

બધાય “સૂત્ર” પત્નીના હાથમાં ચાલ્યા જાય છે….

😂🤣😂

————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

g clip-path="url(#clip0_868_265)">