TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: પત્નિ ગુસ્સામાં બોલી તમારા ફોનમાંથી મારો નંબર ડિલીટ કરી દેજો…પતિએ આપ્યો આ જવાબ…

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': પત્નિ ગુસ્સામાં બોલી તમારા ફોનમાંથી મારો નંબર ડિલીટ કરી દેજો...પતિએ આપ્યો આ જવાબ...
Tv9 Gujarati 'Hasya No Dayro'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 9:45 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

પત્ની:-ડોક્ટર પાસે જઈ આવ્યા?🧐 પતિ:-હા પત્ની:- શું કીધું?🤨 પતિ:- ચા☕ મુકી દેવાનુ કહ્યું છે. પત્ની:-તો મુકી દો,🤩મારે ય પીવાની બાકી છે એટલે મારી ય ભેગી મુકજો હો🤗

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

…………………………………………………………………………………………………………

સ્ત્રીઓનું સૌથી મોટું દુઃખનું કારણ …..

એ પોતાના છોકરાઓને સુધારવાની જગ્યાએ એના સાસુના છોકરાને સુધારવા લાગવામાં પડે છે …😂😂😂😂😂😂

…………………………………………………………………………………………………………..

પતિ અને પત્ની વચ્ચે જોરદાર ઝગડો થયો..

પત્ની ઘર છોડીને પિયર જવા નિકળી ગઈ..

ગુસ્સામાં ને ગુસ્સામાં એણે રસ્તામાંથી જ પતિને ફોન કર્યો ને બોલી.. “તમારા મોબાઈલમાંથી મારો નંબર પણ ડીલીટ કરી નાખજો.!!”

સામે થી જવાબ આવ્યો..

“તમે કોણ બોલો છો બહેન.!?!” 😄😄😂😂

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

T20 World Cup: ન્યુઝીલેન્ડના ક્રિકેટરોની પત્નિઓની ખૂબસુરતી જ નહી પરંતુ તેમનુ કામ પણ બોલે છે, જાણો આ સુંદર ચેહરાઓનો દમ

આ પણ વાંચો –

Mandi: સાબરકાંઠાના મોડાસા APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 7000 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આ પણ વાંચો –

નડિયાદમાં દોઢ માસના બાળકને તરછોડવાના મામલે થયો મોટો ખુલાસો, જાણો શા માટે માતા નિષ્ઠુર બની

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">