TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: જેના લગન થઇ ગયા છે એને ભાગવાનું મન થાય છે !

|

Feb 24, 2022 | 5:26 PM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

TV9 Gujarati હાસ્યનો ડાયરો: જેના લગન થઇ ગયા છે એને ભાગવાનું મન થાય છે !
TV9 Gujarati 'Hasya No Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

 

લગન કરેલા માણસને અડજેસ્ટમેન્ટની એટલી આદત પડી ગઈ હોય છે કે…… ઘરવાળી પિયર ગઈ હોય તો ય ડબલ બેડના એક ખૂણામાં જ ટુટીયું વાળીને પડ્યો હોય…..

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

😂🤣🤣😂🤣🤣😂🤣🤣

 

કુંવારા ને ભાગી ને લગન કરવા છે!
જેના લગન થઇ ગયા છે એને ય ભાગવા નું મન થાય છે!

🥵😭

 

મોટિવેશનલ સ્પીકરો તો હમણાં આવ્યાં.. 😏

બાકી અમે ભણતા ત્યારે લેસન વગર જવાનું થાય તો અંદરથી જ ખુદને જબરદસ્ત હિંમત આપતાં રહેતા કે….

મારશે ખરા.. પણ, મારી તો નહીં જ નાંખે..
😂🤣🤪😜

 

લાંબા ને સીધા કાળા ભમ્મર વાળવાળી સુંદર તરૂણીએ સૂર્યોદયના સમયે માથાબોળ નાહીને ભીંજાયલા કેશની લટોમાં હાથ ફેરવીને એના સુંદર નયનની આડે આવેલી રેશમી લટોને હટાવીને એની લાંબી ડોકને હળવેથી ઝટકો આપે ત્યારે

જેટલું પાણી ઊડે……

એટલો વરસાદ કાલે અમારે ત્યાં

પડેલો😆😆😆🤣 🌩🌦

સામેવાળો મનમાં બબડયો, “આજથી પાણી મૂક્યું. ગમે તે થાય પણ કોઈ દિવસ કોઈ કવિને પૂછવું નહીં કે તમારે ત્યાં

મોસમનો પહેલો વરસાદ આવી ગયો કે નહીં?”

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

 

આ પણ વાંચો –

Tech News: હાઈકોર્ટનો મોટો નિર્ણય, WhatsApp ગ્રુપમાં વાંધાજનક મેસેજ માટે એડમિન જવાબદાર રહેશે નહીં

આ પણ વાંચો –

પિતા-પુત્રીના આ ક્યુટ Viral વીડિયોએ 13 કરોડથી વધુ લોકોના દિલ તો જીત્યા સાથે ખુબ હસાવ્યા

આ પણ વાંચો –

Ukraine : ક્યાંક રાણી લોહીથી કરે છે સ્નાન, તો કોઇએ પોતાની દિકરીને જીવતી ચણાવી દિવાલમાં, જાણો યુક્રેનની 5 હોન્ટેડ જગ્યા

Next Article