પ્રેમ હોય તો આવો ! આ ફુટબોલરે ગર્લફ્રેન્ડ માટે ઠુકરાવ્યો સ્પેનની રાજકુમારીનો પ્રેમ, વાયરલ થઈ લવ સ્ટોરી
ગવી એક ફેમસ ફુટબોલર છે જે બાર્સેલોના અને સ્પેન બંને ટીમો માટે રમે છે. પરંતુ, આ દિવસોમાં તેની લવ લાઈફ હેડલાઇન્સમાં છે. અહેવાલો મુજબ ગવીએ સ્પેનની રાજકુમારી લિયોનોરને રિજેક્ટ કરી દીધી છે.

ગઈકાલથી સોશિયલ મીડિયા પર સ્પેનિશ ફૂટબોલર ગવી અને સ્પેનની રાજકુમારીને લઈને ઘણા વીડિયો સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગવી એક ફેમસ ફુટબોલર છે જે બાર્સેલોના અને સ્પેન બંને ટીમો માટે રમે છે. પરંતુ, આ દિવસોમાં તેની લવ લાઈફ હેડલાઇન્સમાં છે. અહેવાલો મુજબ ગવીએ સ્પેનની રાજકુમારી લિયોનોરને રિજેક્ટ કરી દીધી છે.
રાજકુમારીના પ્રેમને ફુટબોલરે ઠુકરાવ્યો
જી હા, આ ફુટબોલરે સ્પેનની ખુબશુરત રાકુમારી લિયોનોરના પ્રેમને ઠુકરાવી દીધો, તે પણ માત્ર તેની સામાન્ય દેખાતી ગર્લફ્રેન્ડ માટે. તમને જણાવી સ્પેનની રાજકુમારી ગવીના પ્રેમમાં પાગલ હતી, તેના કોમ્પ્યુટરનું એક આખા ફોલ્ડરમાં માત્ર ગવીના જ ફોટા હતા અને તે ઘણા સમયથી તેને પ્રેમ કરતી હતી. આ દરમિયાન ગવીએ તેના પ્રેમને સ્વીકાર માત્ર તેની રમત છોડવી પડત અને તે ફ્યુચરમાં સ્પેનનો કિંગ પર બની શકત.
રાજકુમારીને પ્રેમ સ્વીકાર્યો હોત તો સ્પેનનો રાજા પણ બની શકેત
મીડિયા રિપોર્ટ મુજબ કહેવામાં આવી રહ્યું છે કે ગેવી અને રાજકુમારી વચ્ચે કેટલીક મુલાકાતો થઈ હતી અને રાજકુમારીએ તેને ડેટ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ, ગેવીએ તેને ઠુકરાવી દીધો. ગેવીને ખબર પડી ગઈ હતી કે રાજકુમારી તેને ખુબ જ પ્રેમ કરે છે પણ ગેવીનું દિલ તો તેની ગર્લફ્રેન્ડ માટે પહેલાથી જ ધબકતુ હતુ. આથી તેણે રાજકુમારીને કોઈ જવાબ આપવા કરતા તેની એક મેચ દરમિયાન ગર્લફ્રેન્ડ એના પેલાયોને મેદાનમાં લઈ આવ્યો અને સાબિત કરી દીધુ કે તે જેને પ્રેમ કરે છે તે તેની આ ગર્લફ્રેન્ડ છે.
View this post on Instagram
(video credit- @Monkkeyguytalks)
સાબિત કર્યું તેના માટે તેની ગર્લફ્રેન્ડ જ બેસ્ટ
વીડિયોમાં, તે ગવી તેની ગર્લફ્રેન્ડને પ્રેમથી હગ કરતો જોવા મળે છે. હવે બંનેએ તેમના સંબંધો વિશે વધુ કંઈ કહ્યું નથી, પરંતુ લોકોએ રાજકુમારી અને એના વિશે વાત કરવાનું શરૂ કર્યું છે. તે જ સમયે, એનાની સુંદરતા અને શૈલીએ પણ બધાનું ધ્યાન ખેંચ્યું. જેની દરેક તસવીર સાબિત કરે છે કે તે ખૂબ જ સુંદર લાગી રહી છે પણ ગવી માટે તેની ગર્લફ્રેન્ડથી સુંદર દુનિયામાં બીજુ કોઈ નહીં એ અહીં સાબિત થાય છે.
સૂર્યકુમાર યાદવે તોડ્યો રેકોર્ડ, સૌથી વધુ રન બનાવવા મામલે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો, ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો