Viral Video : છોટા પેકેટ બડા ધમાકા ! બાળકીઓએ કર્યો ધમાકેદાર ડાન્સ, વીડિયો જોઈ યુઝર્સ થયા ફેન, કહ્યું- આગ લગા દી

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે નાની નાની બાળકીઓ પ્રોફેશનલ ડાન્સર હોય તેમ ડાન્સ કરી રહી છે. તેનો અદ્ભુત ડાન્સ જોઈને લાગે છે કે તે ક્યાંકથી શીખી હશે

Viral Video : છોટા પેકેટ બડા ધમાકા ! બાળકીઓએ કર્યો ધમાકેદાર ડાન્સ, વીડિયો જોઈ યુઝર્સ થયા ફેન, કહ્યું- આગ લગા દી
video Viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2023 | 6:03 PM

કોઈપણ વ્યક્તિ કલાકાર બની શકે છે, તેને માત્ર થોડી મહેનત અને તે મહેનત પર તેણે વિશ્વાસ રાખવાની જરૂર છે. જે રીતે હનુમાનજીને તેમની શક્તિઓનું સ્મરણ કરાવવામાં આવ્યું હતું, તેવી જ રીતે લોકોને પણ તેમની આવડતને યાદ કરાવતા રહેવું જોઈએ છે. જેનાથી કોઈ પણ વ્યક્તિનો કોનફિડન્સ વધે છે, જે બાદ તેઓ તેમની કળાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે.

ઝૂંપડપટ્ટી વિસ્તારની બાળકીઓએ કર્યો અદ્ભુદ ડાન્સ

ગાયન અને નૃત્ય એ પણ એક કળા છે, જે હંમેશા લોકોમાં કોઈના કોઈ સ્વરૂપે હોય છે, તેઓએ ફક્ત તેમની કળા નિખારવાની હોય છે. આજકાલ બાળકોમાં ડાન્સનો ક્રેઝ ઘણો જોવા મળી રહ્યો છે. થોડી તાલીમ લીધા પછી નાના બાળકો પણ એટલો શાનદાર ડાન્સ કરી રહ્યા છે કે લોકો તેમને જોઈને દંગ રહી જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે વીડિયો કોઈ ગામડાનો હોવાનું માલુમ પડી રહ્યું છે . જે વીડિયોમાં કેટલીક બાળકીઓ જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહ્યા છે. જેમનો ડાન્સ જોઈને તમે પણ તેમના ફેન થઈ જશો.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

વીડિયો વાયરલ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે નાની નાની બાળકીઓ પ્રોફેશનલ ડાન્સર હોય તેમ ડાન્સ કરી રહી છે. તેનો અદ્ભુત ડાન્સ જોઈને લાગે છે કે તે ક્યાંક શીખી રહી હશે, પરંતુ જ્યાં તે ડાન્સ કરી રહી છે ત્યાં પાછળ ઝૂંપડપટ્ટીનો નજારો દેખાય છે અને ડાન્સ કરતી યુવતીઓએ ચપ્પલ અને શૂઝ પણ પહેર્યા નથી. આવી સ્થિતિમાં, એવું લાગે છે કે તે ફક્ત ઝૂંપડપટ્ટીમાં રહેતી છોકરીઓ છે. ખેર, સમૃદ્ધિ અને ગરીબી પોતપોતાની જગ્યાએ છે અને પ્રતિભા તેની જગ્યાએ છે. આ છોકરીઓ ભલે આર્થિક રીતે નબળી હોય, પરંતુ તેઓ પોતાની પ્રતિભાથી ઘણી અમીર છે. તેનો ધમાકેદાર ડાન્સ જોઈને તમે પણ ચોકી જશો. કહેશો કે અરે વાહ! અદભુત ડાન્સ. વિડિયો જોઈને તમે પણ ખુશ થઈ જશો અને બીજી એકવાર આ વીડિયો જોવાની ઈચ્છા થશે.

લાખો લોકોએ લાઈક કર્યો વીડિયો

યુવતીઓનો આ શાનદાર ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @uday_singh_dance_ નામની આઈડી દ્વારા શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘છોટા પેકેટ કા ડાન્સ’. આ વીડિયોને અત્યાર સુધીમાં 38 મિલિયન એટલે કે 3.8 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 4.9 મિલિયન એટલે કે 49 લાખથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">