Viral Video: ગજરાજે ધારણ કર્યુ રોદ્રરુપ, અચાનક ગાડી પર કર્યો ‘હલ્લા બોલ’, રુંવાટા ઊભા કરી દેતો વીડિયો થયો વાયરલ

ભોજનની શોધમાં ભારતના કેરળ અને ગુવાહાટી જેવા વિસ્તારોમાં પણ હાથીઓ જોવા મળતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર હાથીનો એક ભયાનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Viral Video: ગજરાજે ધારણ કર્યુ રોદ્રરુપ, અચાનક ગાડી પર કર્યો 'હલ્લા બોલ', રુંવાટા ઊભા કરી દેતો વીડિયો થયો વાયરલ
Shocking Viral VideoImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2023 | 4:34 PM

કરોડો વર્ષો પહેલા આ ધરતી પર જંગલ વધારે જોવા મળતા હતા પણ જેમ જેમ માનવજાતનો વિકાસ થતો ગયો, તેમ તેમ જંગલોનો વિસ્તાર ઘટી ગયો. જંગલોને કાપીને મોટા શહેરો બનાવવામાં આવ્યા, જેને કારણે અનેક જંગલી પ્રાણીઓ અને પક્ષીઓના ઘર છીનવાઈ ગયા. જેને કારણે ઘણીવાર દુનિયાના અલગ અલગ જંગલ વિસ્તારમાંથી જંગલી પ્રાણીઓ રહેણાક વિસ્તારમાં આવી પહોંચે છે. ભોજનની શોધમાં ભારતના કેરળ અને ગુવાહાટી જેવા વિસ્તારોમાં પણ હાથીઓ જોવા મળતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર હાથીનો એક ભયાનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક ખુલ્લા રસ્તા પર વિશાળકાય હાથી જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હાથી રસ્તાની વચ્ચે ગાડીનો રસ્તો રોકીનો ઉભો છે. તેની પાસે જ એક ટ્રોલીવાળી ગાડી ઊભી છે. તે ગાડી રસ્તા પરથી પસાર થવાનો પ્રયાસ કરે છે પણ હાથી તે ગાડી પર અચાનક તૂટી પડે છે. ગુસ્સામાં આવીને ગજરાજ તે ગાડીને રસ્તાના કિનારે લઈ જઈને ઊંધી કરી દે છે. તે બીજી વાર પર ગાડીને ઊંધી કરતી જોવા મળી રહ્યો છે. આ ચોંકવનારી ઘટના ગુવાહાટીમાં બની હતી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ખુબ જ ભયાનક ઘટના.

બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,તેમના ઘરમાં ઘૂસીને તબાહી મચાવશો, તો તેઓ પણ તમારા ઘરમાં ઘૂસશે જ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,કરેલા કર્મોનું ફળ.આ વીડિયો આઈપીએસ અધિકારી રુપિન શર્માએ શેયર કર્યો છે. આ 35 સેકેન્ડના વીડિયોને 41 હજાર કરતા પણ વધારે વખત જોવામાં આવ્યો છે.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">