AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SHOCKING VIDEO ! એસ્કેલેટર તૂટી પડતા અધવચ્ચે ફસાયો યુવક, વીડિયો જોયા પછી તમને Goosebumps આવી જશે

આ વીડિયો જૂનો છે ત્યારે આજે પણ તેને જોઈને લોકોને Goosebumps થઈ જાય છે. તેમજ આ વીડિયો આજે ફરી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના તુર્કીના ઈસ્તાંબુલમાં બની હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ એસ્કેલેટરમાં ફસાઈ જાય છે

SHOCKING VIDEO ! એસ્કેલેટર તૂટી પડતા અધવચ્ચે ફસાયો યુવક, વીડિયો જોયા પછી તમને Goosebumps આવી જશે
SHOCKING VIDEO
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 11:39 AM
Share

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા એક વીડિયોએ નેટીઝન્સને હંફાવી દીધા છે. આ ઘટના તુર્કીના ઈસ્તાંબુલના એક મેટ્રો સ્ટેશનની જણાવવામાં આવી રહી છે, જે પાંચ વર્ષ પહેલા બની હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે અનેક વ્યક્તિઓ એસ્કેલેટરનો શિકાર બને છે. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકો ગભરાઈ ગયા છે. આવો જાણીએ શું છે આ વાયરલ ક્લિપમાં.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એસ્કેલેટર પર ઘણી ભીડ છે. આ દરમિયાન એક વ્યક્તિ પણ એસ્કેલેટર પરથી નીચે ઉતરવા લાગે છે, પરંતુ વચ્ચે પહોંચતા જ એસ્કેલેટર તૂટી જાય છે અને તે વ્યક્તિ તેમાં ફસાઈ જાય છે. આ સીન એટલો ભયાનક છે કે લોકો તેને જોઈને જ ચોકી ગયા છે. હવે વિચારો કે તે સમયે જે લોકો સ્થળ પર હાજર હતા તેમની શું હાલત થઈ હશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અકસ્માતમાં વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. તેને માત્ર સામાન્ય ઈજાઓ થઈ હતી. પણ જે દ્રશ્ય છે તે ખુબ જ ભયાનક છે.

અહીં જુઓ, મેટ્રો સ્ટેશન પર બનેલી ઘટનાનો વીડિયો

આ વીડિયોને ટ્વિટર પર @crazyclipsonly હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, એસ્કેલેટર વ્યક્તિને ગળી ગયો. હ્રદયસ્પર્શી વીડિયોને અત્યાર સુધીમાં 33 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તે જ સમયે, પોસ્ટને એક કરોડથી વધુ વખત જોવામાં આવી છે. આ સિવાય હજારો લોકોએ કોમેન્ટ કરી છે.

એક યુઝર કહે છે કે, આ વીડિયો જોયા બાદ હવે મને એસ્કેલેટર પર ચઢતા ડર લાગે છે. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું છે, આભાર કે આ વ્યક્તિ જીવિત છે. અન્ય યુઝરે કોમેન્ટ કરી છે કે, રોલર કોસ્ટર, પ્લેન અને એસ્કેલેટર… આ બધાથી દૂર રહેવું સારું છે.

આ વીડિયો જૂનો છે ત્યારે આજે પણ તેને જોઈને લોકોને ગુસબમ આવી જાય છે. તેમજ આ વીડિયો આજે ફરી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના તુર્કીના ઈસ્તાંબુલમાં બની હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ એસ્કેલેટરમાં ફસાય જાય છે જે બાદ લોકો ત્યાં જોતા જ રહી જાય છે.

Follow Us
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">