AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નંદી પર સવાર થઈ શિવજી નીકળ્યા રસ્તા પર, VIDEO જોઈ લોકો થયા આશ્ચર્યચકિત!

હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ભગવાન શિવ (Lord Shiva) નંદી પર બેસીને રસ્તા પરથી જઈ રહ્યા છે.

નંદી પર સવાર થઈ શિવજી નીકળ્યા રસ્તા પર, VIDEO જોઈ લોકો થયા આશ્ચર્યચકિત!
Viral VideoImage Credit source: TWITTER
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2022 | 11:37 PM
Share

ભારતના લોકો ઘણા ધાર્મિક છે. અહીં અલગ-અલગ ધર્મના લોકો રહે છે. સૌ પોત-પોતાના ધર્મને માને છે અને પોતાના ભગવાનને પૂજે છે. દેશનો દરેક વ્યક્તિ દરેક ધર્મના ભગવાનને સન્માન આપે છે. આ દેશના લોકોની આસ્થા વર્ષોથી અકબંધ છે. તેથી જ આ દેશના તીર્થ સ્થાનો ભક્તોની ઉભરાતા રહે છે. લોકોને ભગવાનની ભક્તિથી પોતાની અંદર શક્તિનો અનુભવ થાય છે. હાલમાં શ્રાવણનો મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણનો મહિનો એટલે ભગવાન શિવની આરાધનાનો મહિનો. લાખો ભકતો ભગવાન શિવની ભકિતમાં ડૂબી જાય છે. સોશિયલ મીડિયા પર ભગવાન શિવને લઈને અનેક વીડિયો તેમના ભક્તો મુકતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે, જેમાં ભગવાન શિવ (Lord Shiva) નંદી પર બેસીને રસ્તા પરથી જઈ રહ્યા છે.

આપણે જાણીએ છે તે હિન્દુ ધર્મના ભગવાન શિવનું વાહન નંદી છે. તે તેમની જ સવારી કરે છે તેવી માન્યતાઓ છે. આ વાયરલ વીડિયોમાં તમને નંદી અને ભગવાન શિવ દેખાશે. ભારતના લોકો ધાર્મિક હોવાની સાથે સાથે જુગાડુ પણ છે આ વીડિયોમાં પણ કઈ આવુ જ તમને જાણવા મળશે. આ વીડિયોમાં એક વ્યક્તિ શિવના વેશ ધરીને બેઠો છે, અને તે જે નંદી પર બેઠો છે તે તેની બાઈક છે. તેણે પોતાની બાઈકને નંદી જેવો બનાવી દીધો છે. અમે તેના પર સવાર થઈને ઝડપથી પસાર થઈ રહ્યો છે. તેણે બાઈક પર ભારતનો ધ્વજ પણ લગાવ્યો છે. તેણે ભગવાન શિવની ભક્તિ કરવા આ કર્યુ હતુ. તમે આવી જુગાડવાળી ભક્તિ ક્યારે નહીં જોઈ હોય.

આ પણ વાંચો

આ રહ્યો એ વાયરલ વીડિયો

શિવજીનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર સંદીપ સિંહ નામમી આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં ખુબ સુંદર વાત પણ લખી છે. લોકો આ વીડિયોને ખુબ પંસદ કરી રહ્યા છે.

Follow Us
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
વડોદરાની પ્રખ્યાત 'દાસ પેંડા'ની કાજુ કતરીમાંથી નીકળી ફૂગ! Video
વડોદરાની પ્રખ્યાત 'દાસ પેંડા'ની કાજુ કતરીમાંથી નીકળી ફૂગ! Video
વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો
વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર
આજનું રાશિફળ : કુંભને અણધારી આવક, વૃશ્ચિકે સાવધાન રહેવું
આજનું રાશિફળ : કુંભને અણધારી આવક, વૃશ્ચિકે સાવધાન રહેવું
"ભારતીયો હાથથી કેમ ખાય છે?" અમેરિકન યુઝરે કેમ પૂછ્યો આવો સવાલ?
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
g clip-path="url(#clip0_868_265)">