Raksha Bandhan 2021: દેશભરમાં આજે રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી, સોશિયલ મીડિયા પર લોકો આવી રીતે આપી રહ્યા છે શુભેચ્છા
સમગ્ર દેશમાં આજે રક્ષાબંધનના તહેવારની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સોશિયલ મીડિયા પર #HappyRakshaBandhan, #Bhai_Sister અને #RakshaBandhan ટ્રેન્ડિંગ થઈ રહ્યુ છે.
Raksha Bandhan 2021 : દેશભરમાં આજે ભાઈ અને બહેનના તહેવાર રક્ષાબંધનની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે. રક્ષાબંધનના પાવન પર્વ પર બહેનો તેના ભાઈઓની લાંબી અને ખુશહાલ જીવનની કામના કરે છે. રક્ષાબંધન પર સોશિયલ મીડિયા ટ્વિટર પર #HappyRakshaBandhan, #Bhai_Sister અને #RakshaBandhan ટ્રેન્ડ થઈ રહ્યુ છે. ઉપરાંત લોકો આ હેશટેગ સાથે Wishes, Quotes, Images પણ શેર કરી રહ્યા છે.
फूलों का तारों का सबका कहना है, एक हजारों में मेरी बहना है, ये गाना उन बहनों को समर्पित जिन्होंने लड़का होकर ट्विटर पर लड़कियों के नाम से एकाउंट बनाए हैं…! #रक्षाबंधन#HappyRakshaBandhan
— बाबा लपेटू नाथ (@BABA_GUFA_WALE) August 22, 2021
#रक्षाबंधन pic.twitter.com/CECyQv6Wfn
— Promila ChAuHaN❄ (@Chauhan1Chauhan) August 22, 2021
#HappyRakshaBandhan Raksha bandhan strengthen the bond between brother and sister’s love care and support. Saint @Gurmeetramrahim Ji encourage everyone to be loyal in and responsible towards relations. pic.twitter.com/JzAi4vE6RQ
— Priya (@Priya37657155) August 22, 2021
When your far living Sister Couriers you Rakhi but You don’t courier her any gifts !!
🤭😅#HappyRakshaBandhan #HappyRakshaBandhan2021 pic.twitter.com/kYIfVFvkAg
— P.LiL (@plil_writing) August 22, 2021
समस्त देशवासियों को रक्षाबंधन के पावन पर्व पर ढेरों शुभकामनाएं..!! pic.twitter.com/zLdRITFFgz
— विशाल प्रताप सिंह (बाबा) (@vishal_pratap06) August 22, 2021
बहन शब्द की पवित्रता का अंदाजा इस बात से ही लगा लो की कोई लडकी किसी अजनबी से मिलती है तो पहले भइया ही कहती है 🙏
क्योंकि उसे पता इस कोई भाई अपने बहन की खुशी से ज्यादा कुछ और नहीं चाहता तो उसके साथ कुछ गलत नही होगा 🙏#HappyRakshaBandhan
— 🚩पंडित जी प्रयागराज वाले 🇮🇳 (@PanditPrayagraj) August 22, 2021
लड़ना, झगड़ना और मना लेना यही है. भाई-बहन का प्यार,
इसी प्यार को बढ़ाने आ गया, रक्षा बंधन का त्यौहार..!
मेरे सभी भाईयों को..👇🏻👇🏻#रक्षाबंधन_की_हार्दिक_शुभकामनाएँ 🤗 🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫 pic.twitter.com/6n7eRkkdci
— 😎 नीति 🐱 HSSH 👸 (@im__Neeti) August 22, 2021
@_meenu1 @_RRekhaTiwari @DrGudiyaa @tiwarianu344 @sushma_pandey1
बहन का प्यार किसी दुआ से कम नहीं होता वो चाहे कितनी भी दूर रहे प्यार कम नहीं होता ❤️#HappyRakshaBandhan ❤️😍 pic.twitter.com/kiXrL0mjeA
— P K (@P_K1351) August 22, 2021
આ પણ વાંચો: Raksha Bandhan 2021 : રક્ષાબંધનના તહેવાર પર બહેનોને ખુશ કરવા માટે આપો આ ખાસ ગિફ્ટ
આ પણ વાંચો: Raksha Bandhan 2021 : રક્ષાબંધન નિમિતે બજારોમાં રોનક, બંગાળમાં PM મોદી-CM મમતા તો મહારાષ્ટ્રમાં Goldની રાખડીઓ બની આકર્ષણનું કેન્દ્ર