Viral Video: કૂતરા અને ભેંસ વચ્ચે લાગી લાંબી છલાંગની રેસ, જૂઓ પછી શું થયું

હાલ ભેંસનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભેંસ અને કૂતરા વચ્ચે રેસ થાય છે. જ્યાં ભેંસએ એવો મગજનો ઉપયોગ કર્યો કે બધા દંગ રહી ગયા.

Viral Video: કૂતરા અને ભેંસ વચ્ચે લાગી લાંબી છલાંગની રેસ, જૂઓ પછી શું થયું
Buffalo vs Dog (Image: Snap From Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 10:37 AM

સોશિયલ મીડિયા (Social Media) પર આજકાલ જાનવરોને લગતા વીડિયો ખૂબ શેર કરવામાં આવે છે, જેમાં પ્રાણીઓ પોતાના વિચિત્ર કારનામાથી લોકોનું દિલ જીતી લે છે. લોકોને પણ આવા વીડિયો ઘણા પસંદ આવી રહ્યા છે. હવે આ દરમિયાન સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં એક કૂતરો અને ભેંસ (Buffalo vs Dog) રેસ લગાવે છે. આ દરમિયાન કંઈક એવું બને છે જેને જોઈને તમે પણ સમજી જશો કે જો આપણે આપણા મગજનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો મોટી મુશ્કેલીઓ પણ સરળતાથી પાર કરી શકીએ છીએ.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે નદી પાર કરવા માટે કૂતરા અને ભેંસ (Buffalo vs Dog) વચ્ચે રેસ ચાલી રહી છે. એક તરફ, જ્યાં પહેલા ભેંસને સમજાતું નથી કે શું કરવું, પછી તે એક તરકીબ અજમાવે છે અને નદી પાર કરવા જંપ લગાવે છે અને કૂતરો પાછળ રહી જાય છે. ભેંસનું આ કૃત્ય જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે જેને જોઈને દરેક લોકો વિચારમાં પડી જાય છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ વીડિયો IFS ઓફિસર સુધા રમને ટ્વિટર પર શેર કર્યો છે. જેને સમાચાર લખાય ત્યાં સુધી 20 હજારથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. આ સાથે લોકો આ વીડિયો પર પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

5 સેકન્ડનો આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને કોમેન્ટ્સ દ્વારા પોતાની પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. એક યુઝરે લખ્યું છે – સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે પાવર જરૂરી છે અને સક્ષમના સંકલ્પ સફળ થાય છે. બીજી તરફ, અન્ય યુઝરે લખ્યું છે- જો તમે નક્કી કરો તો જીત નિશ્ચિત છે અને જો તમે માનતા હોવ તો હાર નિશ્ચિત છે. આ સિવાય બીજા ઘણા યુઝર્સે તેના પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

આ પણ વાંચો: શું બિહારના યુવકે કરી લીધુ હતું ગૂગલ હેક અને મળી કરોડોની નોકરી? જાણો સત્ય શું છે

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેતરમાં લીલા ચણાનો આનંદ માણ્યો, સોશિયલ મીડિયા પર વીડિયો થયો Viral

g clip-path="url(#clip0_868_265)">