Optical Illusion: હાથીઓ વચ્ચે છુપાયેલો છે ગેંડો, હોશિયાર હોય તો 10 સેકેન્ડમાં શોધી બતાવો

|

Sep 07, 2022 | 5:59 PM

ઓપ્ટિકલ ઇલ્યુઝન એ માણસના મગજની કસોટી માટેની એક ઉત્તમ પ્રક્રિયા છે. તે એક પ્રકારના કોયડાઓ હોય છે, જેને સમજી વિચારીને ધ્યાનથી ઉલેકવાના હોય છે. ઓપ્ટિકલ ઇલ્યુઝન (Optical Illusion) ચિત્ર, સ્કેચ અથવા તો ત્રાંસી રેખાઓ પણ હોઈ શકે છે. તેનો જવાબ શોધવો મુશ્કેલ કામ છે.

Optical Illusion: હાથીઓ વચ્ચે છુપાયેલો છે ગેંડો, હોશિયાર હોય તો 10 સેકેન્ડમાં શોધી બતાવો
Optical Illusion

Follow us on

ઓપ્ટિકલ ઇલ્યુઝન એ માણસના મગજની કસોટી માટેની એક ઉત્તમ પ્રક્રિયા છે. તે એક પ્રકારના કોયડાઓ હોય છે, જેને સમજી વિચારીને ધ્યાનથી ઉલેકવાના હોય છે. ઓપ્ટિકલ ઇલ્યુઝન (Optical Illusion) ચિત્ર, સ્કેચ અથવા તો ત્રાંસી રેખાઓ પણ હોઈ શકે છે. તેનો જવાબ શોધવો મુશ્કેલ કામ છે. તેને ઉકેલવા માટે ભલભલા લોકોનો પરસેવો પડે છે. ઓપ્ટિકલ ઇલ્યુઝન ટેસ્ટ માત્ર આપણો IQ ચકાસતો નથી પણ વિચારવાની ક્ષમતાને પણ વેગ આપે છે. આ સાથે તમારા મગજને પણ કસરત મળે છે. હાલમાં આવું જ એક ઓપ્ટિકલ ઇલ્યુઝન સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થયું છે.

આ અહેવાલમાં તમારા માટે એક એવો જ ઓપ્ટિકલ ઈલ્યુઝન ટેસ્ટ લઈને આવ્યા છીએ, જે તમારા મગજનું દહીં કરશે. વાયરલ ફોટોમાં હાથીઓનું ટોળું બોલ સાથે રમી રહ્યું છે. તેમની વચ્ચે ક્યાંક એક ગેંડા પણ છુપાયેલો છે. 10 સેકન્ડની અંદર છુપાયેલા ગેંડાને શોધીને બતાવો છે. તો જ તમે હોશિયાર કહેવાશો. તો પછી વિલંબ શાનો? તૈયાર થાઓ અને તમારો સમય શરૂ થાય છે હવે.

હોશિયાર હોઉં તો શોધી બતાવો

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

તમારામાંથી ઘણાને ગેંડાનો ફોટો મળી ગયા હશે, પરંતુ કેટલાકને હજુ પણ તેને શોધવામાં થોડી મુશ્કેલી પડી શકે છે. જો તમે હજુ પણ ગેંડાને શોધી શક્યા નથી, તો ચાલો તેને શોધવામાં થોડી મદદ કરીએ. જો તમે ચિત્રને નજીકથી જોશો, તો તમે જોશો કે ટોળામાં હાજર તમામ હાથીઓનો રંગ સમાન છે. તે જ સમયે જો તમે ચિત્રના ઉપરના જમણા ભાગને જોશો, તો તમને એક પથ્થર દેખાશે. ગેંડા અહીં ક્યાંક છુપાયો છે. હવે આશા રાખીએ છીએ કે, તમને ગેંડો મળી ગયા હશે અને જો તમે હજી પણ મૂંઝવણમાં છો, તો પછી તમે હાથી અને ગેંડાના ચહેરા વચ્ચે તફાવત શોધીને તે ગેંડાને ઓળખો બતાવો.

આ રહ્યો એ છુપાયેલો ગેંડો

 

Next Article