AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અરે વડીલ પણ આવું તો ના જ હોય ! જુઓ Video

સોશિયલ મીડિયા પર દિવસેને દિવસે જાતજાતના વીડિયો વાયરલ થતાં હોય છે. જેમાં કેટલાંક વીડિયો તો એવા હોય છે કે,જે આપણને વિચારમાં મૂકી દે કે આવું તો વડી કેવી રીતે શક્ય છે?

અરે વડીલ પણ આવું તો ના જ હોય ! જુઓ Video
| Updated on: Apr 27, 2025 | 2:53 PM
Share

સોશિયલ મીડિયા પર દિવસેને દિવસે જાતજાતના વીડિયો વાયરલ થતાં હોય છે. જેમાં કેટલાંક વીડિયો તો એવા હોય છે કે, જે આપણને વિચારમાં મૂકી દે કે આવું તો વડી કેવી રીતે શક્ય છે? બસ આવો જ એક પ્રશ્ન ઘણા યુઝર્સને થઈ રહ્યો છે એક વીડિયો જોઈને, જેમાં વૃદ્ધ વ્યક્તિ એક યુવાન છોકરી સાથે લગ્ન કરતો જોવા મળી રહ્યો છે.

91 વર્ષના કાકાએ 25 વર્ષની છોકરી સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા.  આ લગ્નના વીડિયોએ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને ઘણા લોકો આ પ્રેમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, 91 વર્ષનો એક વૃદ્ધ વ્યક્તિ 25 વર્ષની છોકરી સાથે લગ્ન કરતો જોવા મળી રહ્યો છે. વૃદ્ધ વ્યક્તિ ખુશી ખુશી દુલ્હનના ખભે હાથ રાખીને ફોટો ખેંચાવી રહ્યો છે અને બંનેના ચહેરા પર અલગ જ ખુશી જોવા મળી રહી છે. આ વીડિયોને જોઈને લોકો સોશિયલ મીડિયા પર રમૂજ કોમેન્ટ્સ કરી રહ્યા છે.

હવે આ વાયરલ વીડિયો ક્યાંનો છે તે અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટ માહિતી બહાર નથી આવી. આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર vinesh_kumar398 નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 4 લાખ 57 હજારથી વધુ વખત જોવામાં આવેલ છે આને 16 હજારથી વધુ લોકોએ લાઇક પણ કર્યું છે. એક યુઝરે કોમેન્ટ કરી આને કહ્યું કે, “પ્રેમ અમર છે”, જ્યારે બીજાએ લખ્યું કે,”પ્રેમ ખરેખર ઉંમર જોતો નથી.”

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">