AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narasimha Jayanti 2021: જાણો નરસિંહ જયંતીનું મહત્વ, શુભ મુહૂર્ત અને પૂજા વિધી

ભક્તોની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુ એ 10 અવતાર ધારણ કર્યા હતા. નરસિંહ અવતાર ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર છે.

Narasimha Jayanti 2021: જાણો નરસિંહ જયંતીનું મહત્વ, શુભ મુહૂર્ત અને પૂજા વિધી
Narasimha Jayanti 2021
| Updated on: May 25, 2021 | 9:51 AM
Share

આ વર્ષે નરસિંહ જયંતી 25 મે, મંગળવારના રોજ છે. જે શુક્લ પક્ષની વૈશાખી ચતુર્દશી એટલે કે પૂર્ણિમાના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. ભક્તોની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુ એ 10 અવતાર ધારણ કર્યા હતા. નરસિંહ અવતાર ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર છે. આ અવતારનું સ્વરૂપ અડધું મનુષ્ય અને અડધું સિંહનું છે.

ભગવાન વિષ્ણુના દરેક અવતારનું વિશેષ મહત્વ છે. પુરાણોમાં નરસિંહ અવતારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે પધારે છે. હિરણ્યકશિપુને બ્રહ્માજીએ વરદાન આપ્યું હતું, જેનાથી તે અમર થઈ ગયો હતો. લોકો પર અત્યાચાર કરનારા હિરણ્યકશિપુનો વધ કરવા માટે ભગવાન વિષ્ણુએ આ અવતાર ધારણ કર્યો હતો.

નરસિંહ જયંતિ 2021 પૂજા સમય 1. પૂજા બપોરે 04: 26 થી સાંજે 07: 11 દરમિયાન થશે. 2. ચતુર્દશી તિથી 25 મે 2021 ના ​​સવારે 12.11 વાગ્યે શરૂ થશે અને 25 મે 2021 ના ​​રોજ રાત્રે 08: 29 વાગ્યે સમાપ્ત થશે. 3. સંકલ્પ તિથિ સવારે 10:56 થી બપોરે 01:41 દરમિયાન છે.

ધાર્મિક વિધિ આ દિવસે ભક્તો ઉપવાસ કરે છે. બપોરના સમયે ‘સંકલ્પ’ કરો અને સૂર્યાસ્ત પહેલા પૂજા કરો. જીવનમાં આવતા તમામ પ્રકારના અવરોધોથી રક્ષણ મેળવવા માટે શક્તિશાળી નરસિંહ કવચ મંત્રનો જાપ કરો. બ્રહ્મ મુહૂર્ત દરમિયાન સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી અને દેવતાની ચિત્ર પ્રતિમાં કે મૂર્તિ સમક્ષ પૂજા કરો.

નરસિંહ ભગવાનને દાળ, ગોળ, ફૂલ, મીઠાઇ, ચંદન અને શ્રીફળ ધરાવવામાં આવે છે. આ પવિત્ર દિવસે ભક્તો જો વસ્ત્ર, ધાતુ, અન્ન અને તલનું દાન કરે છે, તો તે શુભ મનાય છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">