AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2021 : ફટાકડા બૈન થવા પર મીમર્સે બનાવ્યા તગડા મીમ્સ, #crackerban સાથે લોકોએ લખી દિલની વાત

કોરોના વાયરસની મહામારી વચ્ચે ફટાકડા ફોડવા વધુ ખતરનાક છે, કારણ કે પ્રદૂષણથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને લોકોને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડે છે.

Diwali 2021 : ફટાકડા બૈન થવા પર મીમર્સે બનાવ્યા તગડા મીમ્સ, #crackerban સાથે લોકોએ લખી દિલની વાત
Memes take internet by storm, Memers share their thoughts hashtag cracker ban
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 8:06 AM
Share

જ્યારે પણ દિવાળીનો તહેવાર આવે છે, ત્યારે ફટાકડા ફોડવાથી લઈને તેના વેચાણને લઇને ચર્ચા શરૂ થઇ જાય છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કહ્યું હતું કે ફટાકડાના ઉત્પાદન અને ઉપયોગને મંજૂરી આપવી જોઈએ નહીં. આ અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચના આપવામાં આવી છે. કોર્ટે કહ્યું કે તમામ ફટાકડા પર પ્રતિબંધ નથી, માત્ર સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બેરિયમથી બનેલા ફટાકડા અને લૂમ પર પ્રતિબંધ રહેશે.

કહેવાનો મતલબ એ છે કે પ્રદૂષણ એટલું વધી ગયું છે કે ફટાકડા તો ના બાબા ના, કોર્ટે કહ્યું કે વૃદ્ધો અને બાળકોના જીવ સાથે રમવાનો કોઈને અધિકાર નથી. આ બધા વચ્ચે, #CrackersWaliDiwali અને #crackerban ટ્વિટર પર ટોચના ટ્રેન્ડમાં છે. સોશિયલ મીડિયા યુઝર્સે મીમ્સ શેર કરીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનું શરૂ કર્યું.

કોરોના વાયરસની મહામારી વચ્ચે ફટાકડા ફોડવા વધુ ખતરનાક છે, કારણ કે પ્રદૂષણને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને લોકોને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડે છે. ફટાકડા ફોડવાથી વધુ વસ્તીવાળા શહેરોમાં વાયુ પ્રદૂષણ વધે છે, જે શિયાળાની ઋતુમાં પહેલાથી જ નબળી હવા ગુણવત્તા સૂચકાંક ધરાવે છે.

આ પણ વાંચો –

National Unity Day 2021: કેવડિયામાં સરદાર પટેલની 146 મી જન્મજયંતીની ઉજવણી, યોજાશે આ ખાસ કાર્યક્રમો

આ પણ વાંચો –

Nawab Malik : ક્રૂઝ રેવ પાર્ટીમાં એક રેસ્ટોરન્ટથી આવ્યું હતું જમવાનું, તેની સાથે ડ્રગ્સ પણ મોકલવામાં આવ્યું: નવાબ મલિકનો નવો દાવો

આ પણ વાંચો-

Ahmedabad: ફેરિયાઓ અને સ્ટ્રીટ વેન્ડર્સની દિવાળી સુધરી, સિક્યોરિટી વગર મળશે આટલા હજારની લોન, જાણો વિગત

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">