Video : આ વ્યક્તિ વાંદરા સાથે લઈ રહ્યો હતો સેલ્ફી, પછી જે થયુ એ જોઈને તમે પણ ચોંકી જશો !

|

Sep 17, 2021 | 3:33 PM

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ વાંદરાની (Monkey) બાજુમાં ઉભો રહીને સેલ્ફી લેવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પછી વાંદરો જે કરે છે એ જોઈને તમે પણ દંગ રહી જશો.

Video : આ વ્યક્તિ વાંદરા સાથે લઈ રહ્યો હતો સેલ્ફી, પછી જે થયુ એ જોઈને તમે પણ ચોંકી જશો !
Man was taking selfie with the monkey

Follow us on

Viral Video: સોશિયલ મીડિયા પર અવારનવાર પ્રાણીઓના (Animals Video) કેટલાક વીડિયો વાયરલ થાય છે. જેમાં કેટલાક વીડિયો જોઈને ખુબ હસવુ આવે છે, જ્યારે કેટલાક વીડિયોમાં પ્રાણીઓની હરકત જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ (Viral) થઈ રહ્યો છે. જે જોઈને તમે પણ વિચારતા થઈ જશો.

યુવકને સેલ્ફી લેવી પડી ભારે !

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આજકાલ સેલ્ફી લેવાનો યુવાનોમાં ખુબ ટ્રેન્ડ છે, પરંતુ સેલ્ફી લેવાના ચક્કરમાં ક્યારેક લોકોનો જીવ પણ જોખમમાં મુકાઈ જતો હોય છે. ત્યારે આવો જ એક વીડિયો ઈન્ટરનેટ (Internet) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવાન વાંદરા સાથે સેલ્ફી લઈ રહ્યો છે, પરંતુ સેલ્ફી (Selfie) લેતાની સાથે જ વાંદરો તે વ્યક્તિ પર હુમલો કરે છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પરથી Videolucu.funny નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.આ વીડિયો હાલ સોશિયલ મીડિયા(Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

વીડિયો પર યુઝર્સ આપી કંઈક આવી પ્રતિક્રિયા

વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝર્સ(Users)  લખ્યું કે, ‘આ વીડિયો ઘણો ખતરનાક છે’ જ્યારે અન્ય યુઝરે લખ્યું, ‘ વાંદરાઓ પરથી મારો વિશ્વાસ ઉઠી ગયો છે’. ઉપરાંત એક યુઝર્સ એક ઘટના શેર કરતા લખ્યુ કે,જ્યારે હું 19 વર્ષનો હતો, ત્યારે એક વાંદરો પાળ્યો હતો. તે ખૂબ જ હોશિયાર હતો, પણ એક દિવસ તેણે કંઈપણ વિચાર્યા વગર મારા પર હુમલો કર્યો. જેના કારણે હું પણ લાંબા સમયથી બીમાર હતો.

 

આ પણ વાંચો: લો બોલો, કર્મચારીએ સેલેરી માંગી તો બોસે કંઈક આ રીતે આપ્યુ વળતર ! જોઈને તમે પણ દંગ રહી જશો

આ પણ વાંચો:  માણસ કરતા પણ શાનદાર જીંદગી જીવી રહ્યા છે આ કબુતરો, ડિઝાઇનર કપડાં, ગાડી અને અલગ બેડરૂમ !

Published On - 3:09 pm, Fri, 17 September 21

Next Article