Video : આ અનોખા પ્રપોઝલે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી, રેલવે સ્ટેશન પર તેની GFને પ્રપોઝ કરતા આ વ્યક્તિનો વીડિયો થયો વાયરલ

|

Oct 23, 2021 | 7:17 PM

આજકાલ સોશિયલ મીડિયા પર એક રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ જે રીતે તેની ગર્લફ્રેન્ડને રેલવે સ્ટેશન પર પ્રપોઝ કરે છે, તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

Video : આ અનોખા પ્રપોઝલે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી, રેલવે સ્ટેશન પર તેની GFને પ્રપોઝ કરતા આ વ્યક્તિનો વીડિયો થયો વાયરલ
man proposes to his girlfriend at railway station

Follow us on

Viral Video : આજ સુધી તમે પ્રપોઝ કરવાની ઘણી રીતો જોઈ કે સાંભળી હશે. ઘણી વખત લોકો તેમના પ્રેમને ખૂબ જ અનોખી રીતે વ્યક્ત કરે છે. સોશિયલ મીડિયાથી લઈને અન્ય પ્લેટફોર્મ પર ઘણા આ પ્રકારના વીડિયો જોવા મળે છે. ત્યારે તાજેતરમાં એક પ્રપોઝલ (Proposal) લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો ઘણો જૂનો છે પરંતુ ફરી એકવાર આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

મહિલા ટ્રેન ડ્રાઈવરને આ રીતે  પ્રપોઝ કરી

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી રહે છે અને થોડીવારમાં ટ્રેનમાંથી ડ્રાઈવર નીચે ઉતરે છે. આ મહિલા ડ્રાઈવરને (Women Train Driver) કલ્પના પણ નહિ કરી હોય કે, તેને આ રીતે રેલવે સ્ટેશન પર તેનો બોયફ્રેન્ડ પ્રપોઝ કરશે. બાદમાં તેને બોયફ્રેન્ડ ફ્લાવર લઈને આ મહિલા ડ્રાઈવરને પ્રપોઝ કરે છે. આ અનોખુ પ્રપોઝલ હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યુ છે.

જુઓ વીડિયો

 વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ વીડિયો ટ્વિટર પર @Clodagh1990 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સાથે કેપ્શનમાં લખ્યુ છે કે, 13 કલાકની વ્યસ્ત શિફ્ટ બાદ આ વ્યક્તિ તેની GF ને પ્રપોઝ કરે છે. તેણે વિચાર્યુ પણ નહિ હોય કે આગળના સ્ટેશન (Railway Station) પર કંઈક આવુ થશે… આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Funny Video : લગ્નનો મંડપ બન્યો યુધ્ધનું મેદાન ! આ લગ્નની જુતા-ચોરીની રસમ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

આ પણ વાંચો : ગજબ ! આ યુવતીએ ‘સ્કેટિંગ શુઝ’ પહેરીને કર્યો રાજસ્થાની ફોક ડાન્સ, આ સ્કેટિંગ ચેમ્પિયનને જોઈને લોકો મંત્ર મુગ્ધ થયા

Next Article