Funny Video : લગ્નનો મંડપ બન્યો યુધ્ધનું મેદાન ! આ લગ્નની જુતા-ચોરીની રસમ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

આજકાલ લગ્નનો એક રમુજી વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ લગ્નમાં જુતા ચોરી રસમ જે રીતે કરવામાં આવે છે, તે જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો.

Funny Video : લગ્નનો મંડપ બન્યો યુધ્ધનું મેદાન ! આ લગ્નની જુતા-ચોરીની રસમ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો
Wedding Video Viral on social media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 2:13 PM

Viral Video : લગ્ન સંબધિત વીડિયો અવાર નવાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે. લગ્ન સમયે એક રસમ હોય છે જે દરેક લગ્નમાં કરવામાં આવે છે. આ રસમને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ રસમમાં, વરરાજાની (Groom) સાળીઓ દુલ્હાના જુતાની ચોરી કરે છે. પરંતુ આ રસમમાં ક્યારેક કંઈક એવુ થઈ જાય છે, તે જોઈને લોકોને ખુબ આશ્વર્ય થાય છે. આજકાલ આવો જ એક લગ્નનો વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.

ભાગ્યે જ લોકોએ લગ્નમાં આ પ્રકારના દ્રશ્યો જોયા હશે !

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં (Funny Video) જોઈ શકાય છે કે જૂતાની ચોરી દરમિયાન, બંને પક્ષોના પરિવારો જૂતા છીનવવા માટે એકબીજા સાથે અથડામણ કરે છે. લગભગ બારથી વધુ લોકો જૂતા મેળવવા માટે એકબીજા સાથે ઝઘડો કરતા જોવા મળે છે. એક પક્ષ જૂતા ચોરી કરવા માંગે છે અને એક પક્ષ જૂતા બચાવવા માંગે છે. આ ધમાલ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

જુઓ વીડિયો

લગ્નના વીડિયોએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર weddingsutra પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સને આ રમુજી વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ મળી ચૂકી છે. યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળે છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, પહેલી વાર જુતા-ચોરીની રસમમાં આ પ્રકારના દ્રશ્યો જોયા… જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : BIG B નો ગજબનો ફેન્સ ! આ વ્યક્તિએ પોતાની ગાડી બચ્ચનના ડાયલોગથી પેઈન્ટ કરી, આ ક્રેઝી ફેન્સને જોઈને અમિતાભ પણ દંગ રહી ગયા

આ પણ વાંચો : આને કહેવાય બુદ્ધિનું LIVE પ્રદર્શન, ચાલુ ફેસબુક લાઈવે ચોર મોબાઈલ આંચકીને ભાગ્યો અને પછી જે થયુ તે દેશ દુનિયાએ જોયુ !

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">