AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ઓનલાઇન ઓર્ડર કરી પાવર બેન્ક, પાર્સલમાંથી નીકળ્યો ઇંટનો ટૂકડો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ફ્લિપકાર્ટને તેના ઓર્ડર આઈડી સાથે ટેગ કરીને, વપરાશકર્તાએ કેપ્શનમાં ટ્વિટ કર્યું, "20000Mah પાવર બેંકને બદલે ઈંટનો ટુકડો મોકલવા બદલ આભાર. જે પછી અન્ય વપરાશકર્તાઓ પણ તેમની સમસ્યાઓ સાથે આગળ આવ્યા.

Viral Video: ઓનલાઇન ઓર્ડર કરી પાવર બેન્ક, પાર્સલમાંથી નીકળ્યો ઇંટનો ટૂકડો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Man orders power bank from Flipkart and gets brick piece
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 7:56 AM
Share

દેશમાં તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે. કંપનીઓએ ઓનલાઈન સાઈટ્સ પર એવી છૂટ આપી છે કે લોકો દીવાના થઈ ગયા છે. વપરાશકર્તાઓ મોટી સંખ્યામાં ઓનલાઇન સાઇટ્સનો ઉપયોગ કરીને તેમના કિંમતી સમય અને નાણાંની બચત પણ કરી રહ્યા છે. પરંતુ ઘણી વખત અહીંથી ખરીદી કર્યા બાદ લોકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. આવું જ કંઈક આ દિવસોમાં પણ સામે આવ્યું છે.

વાસ્તવમાં એવું થયું કે @RahulSi27583070 નામના યુઝરે તસવીરો શેર કરતી વખતે લખ્યું કે તેણે 2000 mAh ની પાવર બેંકનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ તેમાંથી ઈંટનો ટુકડો બહાર આવ્યો.

ફ્લિપકાર્ટને તેના ઓર્ડર આઈડી સાથે ટેગ કરીને, વપરાશકર્તાએ કેપ્શનમાં ટ્વિટ કર્યું, “20000Mah પાવર બેંકને બદલે ઈંટનો ટુકડો મોકલવા બદલ આભાર. જે પછી અન્ય વપરાશકર્તાઓ પણ તેમની સમસ્યાઓ સાથે આગળ આવ્યા.

આ પણ વાંચો –

ABSLAMC Allotment Status : આજે થઇ રહી છે શેરની ફાળવણી, આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહિ ?

આ પણ વાંચો –

Maharashtra: જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની પેટાચૂંટણી માટે આજે મત ગણતરી, 63 ટકા મતદાન

આ પણ વાંચો –

kulbhushan jadhav: પાકિસ્તાન કોર્ટે ભારતને જાધવનું પ્રતિનિધિત્વ કરવા માટે વકીલની નિમણૂક કરવા માટે વધુ સમય આપ્યો

g clip-path="url(#clip0_868_265)">