ખતરનાક કિંગ કોબ્રાને કિસ કરતો જોવા મળ્યો શખ્સ, પછી થયું કંઈક આવું, જુઓ વાયરલ વીડિયો

કિંગ કોબ્રાને દુનિયાનો સૌથી ઝેરી સાપ (Snake Video)માનવામાં આવે છે, જેના કરડવાથી વ્યક્તિનું પળવારમાં મૃત્યુ થઈ શકે છે. આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Snake Viral Video)થઈ રહ્યો છે, જેણે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

ખતરનાક કિંગ કોબ્રાને કિસ કરતો જોવા મળ્યો શખ્સ, પછી થયું કંઈક આવું, જુઓ વાયરલ વીડિયો
Snake viral videoImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2022 | 6:43 PM

જો કે વિશ્વમાં સાપની હજારો પ્રજાતિઓ જોવા મળે છે, પરંતુ તેમાંથી માત્ર થોડા જ ઝેરી હોય છે, જ્યારે મોટાભાગના સાપમાં ઝેર હોતું નથી. આ રીતે તેઓ મનુષ્યો માટે જોખમી નથી. કેટલાક સાપમાં થોડું ઝેર હોય છે, જ્યારે વિશ્વમાં કેટલાક સાપ એવા છે, જેનો ડંખ મનુષ્ય માટે ઘાતક બની જાય છે. જેમાં કિંગ કોબ્રા, સ્પેક્ટેક્લ્ડ કોબ્રા, ક્રેટ, રસેલ વાઈપર અને સો-સ્કેલ્ડ વાઈપર વગેરેનો સમાવેશ થાય છે. કિંગ કોબ્રાને દુનિયાનો સૌથી ઝેરી સાપ (Snake Video) માનવામાં આવે છે, જેના કરડવાથી વ્યક્તિનું પળવારમાં મૃત્યુ થઈ શકે છે. તેથી જ લોકો આ સાપથી દૂર રહે છે, પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Snake Viral Video) થઈ રહ્યો છે, જેણે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

વાસ્તવમાં, આ વીડિયોમાં એક વ્યક્તિ કિંગ કોબ્રાને કિસ કરતો જોવા મળે છે અને તે પણ જ્યારે કોબ્રા પોતાની ફેણ ફેલાવીને બેઠો હોય છે. તેનો એક ડંખ કાં તો તે વ્યક્તિને મારી નાખત અથવા તેને લકવાગ્રસ્ત અથવા અંધ કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં સાપના ડંખથી સૌથી વધુ મૃત્યુ થનારાઓમાં કિંગ કોબ્રાનું નામ પણ સામેલ છે, પરંતુ વ્યક્તિ કાં તો આ બાબતોથી અજાણ હોય છે અથવા તો જાણીજોઈને પોતાનો જીવ જોખમમાં મૂકી દે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે કિંગ કોબ્રા પોતાની ફેણ ફેલાવીને બેઠો છે અને એક વ્યક્તિ તેને પાછળથી કિસ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે ધીમે ધીમે તેનું મોં કોબ્રાના ફેણ પાસે લાવે છે અને પછી તેને ચુંબન કરે છે. જો કે વીડિયો પણ અહી પુરો થાય છે. હવે કોબ્રાને કિસ કર્યા પછી તેની સાથે શું કર્યું તે વિશે કોઈ માહિતી નથી, પરંતુ આ કૃત્ય કેટલું ઘાતક હોઈ શકે છે, કદાચ તમે પણ આ જાણતા હશો, પરંતુ તે વ્યક્તિએ તેમ છતાં આ જીવલેણ કૃત્ય કર્યું.

ચોંકાવનારો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર 10_viper_21 નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 19 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">