ચાલુ ટ્રેનમાં ચડવા જતા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાયો આ યુવક,RPF જવાને દેવદૂત બનીને બચાવ્યો જીવ,જુઓ VIDEO

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે,જેમાં ઉતાવળમાં ટ્રેનમાં ચડવાના ચક્કરમાં કંઈક એવુ થાય છે, જે જોઈને તમે પણ દંગ રહી જશો.

ચાલુ ટ્રેનમાં ચડવા જતા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાયો આ યુવક,RPF જવાને દેવદૂત બનીને બચાવ્યો જીવ,જુઓ VIDEO
Man fell down on railway platform
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 5:20 PM

Viral Video : ઘણીવાર ચાલતી ટ્રેનમાં અકસ્માતના (Train Accident) કિસ્સાઓ સામે આવતા હોય છે. આથી જ લોકોને કહેવામાં આવે છે કે રેલવે સ્ટેશન પર સાવધાન રહેવું જોઈએ.  લોકો ઘણીવાર ઉતાવળમાં કંઈક એવુ કૃત્ય કરે છે, જેના કારણે બાદમાં તેને પસ્તાવાનો વારો આવે છે. સોશિયલ મીડિયા (Social Media)  પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળી રહ્યુ છે.જેમાં ઉતાવળના ચક્કરમાં યુવાન સાથે કંઈક એવુ થાય છે, જે જોઈને આસપાસ ઉભેલા લોકો પણ ચોંકી જાય છે.

ટ્રેનમાં ચડવા જતા થયુ કંઈક આવુ….!

રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો 23 જાન્યુઆરીનો જણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેક પર ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે એક મુસાફર પ્લેટફોર્મ (Railway Platform) અને ટ્રેનની વચ્ચે ફસાઈ ગયો હતો. નવાઈની વાત તો એ છે કે, આ મુસાફર થોડીવાર માટે ટ્રેન સાથે ખેંચાઈ પણ ગયો હતો. પરંતુ આ પછી આરપીએફ જવાન (RPF) ઘટનાસ્થળે પહોંચી ગયો અને આ મુસાફરને ખેંચી લીધો. જેના કારણે મુસાફરનો જીવ બચી ગયો હતો.આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.

મોબાઈલમાં વધુ પડતી રીલ્સ જોવાથી થાય છે આ રોગ ! જાણી લો નામ
ગાંધીનગરમાં ફરવાના 7 બેસ્ટ સ્થળો, જુઓ Photos
હવે WhatsApp કોલને પણ કરી શકાશે રેકોર્ડ, બસ તમારા ફોનમાં આ ફિચરને કરી લો ઓન
રાતે સૂતા પહેલા પગના તળિયામાં માલિશ કરવાથી જાણો શું થાય છે?
Vastu Tips : શું ઘરે કેક્ટસનો છોડ ઉગાડવો જોઈએ ?
Kidney : ક્યાં વિટામીનની ઉણપને લીધે કિડની નબળી થઈ જાય છે, શું તમને આ વિટામીનની ખામી તો નથી ને?

જુઓ વીડિયો

લોકોએ RPF જવાનને ગણાવ્યો હિરો

તમને જણાવી દઈએ કે, આ વીડિયો મુંબઈના વસઈ રેલ્વે સ્ટેશનનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં એક મુસાફર દોડીને ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ તે ટ્રેનમાં ચઢી શક્યો ન હતો અને પગ લપસવાને કારણે તે પ્લેટફોર્મ પર પડી ગયો હતો. જો કે આરપીએફ જવાનની સમય સચોટતાને કારણે આ યુવકનો જીવ બચી ગયો હતો.આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, RPFને કારણે રેલવે સુરક્ષિત છે.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, સમજી..તમે સાચા હિરો છો… આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Viral: સિંહની ગર્જનાથી ધ્રુજી જાય છે જંગલ, પણ આ બાળ સિંહની ગર્જના પર લોકો હસી હસીને થયા લોટપોટ

વલસાડ : સિરિયલ કિલર આરોપીની પૂછપરછમાં વધુ એક હત્યાનો ખુલાસો
વલસાડ : સિરિયલ કિલર આરોપીની પૂછપરછમાં વધુ એક હત્યાનો ખુલાસો
7 ડિસે. યોજાશે BAPSનો ભવ્યાતિભવ્ય 'સૂવર્ણ કાર્યકર સન્માન' મહોત્સવ
7 ડિસે. યોજાશે BAPSનો ભવ્યાતિભવ્ય 'સૂવર્ણ કાર્યકર સન્માન' મહોત્સવ
ગાંધીધામમાં નકલી EDની ટીમનો પર્દાફાશ, લાખોના સોનાના દાગીના લઈ ફરાર
ગાંધીધામમાં નકલી EDની ટીમનો પર્દાફાશ, લાખોના સોનાના દાગીના લઈ ફરાર
દેવગઢબારિયાના સીંગોર ગામમાં SOGના દરોડા, 216 ગાંજાના છોડ ઝડપાયા
દેવગઢબારિયાના સીંગોર ગામમાં SOGના દરોડા, 216 ગાંજાના છોડ ઝડપાયા
6000 કરોડના કૌભાંડમાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીન અરજી કરી
6000 કરોડના કૌભાંડમાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીન અરજી કરી
વીએસ હોસ્પિટલ પાસે રાજસ્થાનની ST બસે સર્જ્યો અકસ્માત, 1નું મોત
વીએસ હોસ્પિટલ પાસે રાજસ્થાનની ST બસે સર્જ્યો અકસ્માત, 1નું મોત
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી
બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ
બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ
Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ
Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ
જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ
જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ
g clip-path="url(#clip0_868_265)">