આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં
સળી આને કહેવાય🤪
અમદાવાદમાં એક દુકાન બહાર બોર્ડ માર્યુ હતુ.
ઉધાર બંધ છે
એક ભાઈએ આવીને પુછ્યું
ચાલુ ક્યારે કરવાનાં..?
😀😀🤣
…………………………………………………………………………..
કોઈએ આપણા 5 લાખનું બુચ મારી દીધા પછી આપણે એના નામનું નાહી નાંખ્યું હોય ને અચાનક એ સામેથી આવીને 1 લાખ પાછા આપી દે તો એવા આકસ્મિક આનંદમાં 4 લાખનો ધક્કો ભુલાય જાય છે…🤣
-પેટ્રોલમાં ભાવ ધટાડો ડોટ કોમ
…………………………………………………………………………….
અઘોર તાંત્રિક વિદ્યા…
ફક્ત બે સેકંડમાં…
બે શબ્દોના મંત્રથી…
કોઈપણ દોસ્ત ને વશમાં કરો…
-પીવું છે…???
😀😀🤪🤣🤣
………………………………………………………………………………..
માસ્તર : સફળ પ્રેમ અને નિષ્ફળ પ્રેમ માં શું ફરક?
બકો : નિષ્ફળ પ્રેમ કવિતા ગઝલ લખશે આખો દિવસ ભટકશે અને ઉત્તમ શરાબ પીશે.
અને
સફળ પ્રેમ કોથમીર સાથે મફત લીમડો માગશે વટાણા તુવેર ફોલશે, દાળ શાક માં ઓછા વધારે મીઠા ની ફરિયાદ કરશે અને દીવાળી માં માળીયા ચઢશે
માસ્તર બકાને ગળે વળગી ને ધ્રુસકે ધ્રુસકે રડ્યા
😄😋😘🤣😂🙃🙃
Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –