30 december 2024

Jioનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન ! મળશે 3 મહિનાની વેલિડિટી, માત્ર આટલી છે કિંમત

Pic credit - gettyimage

ઘણા લોકો દર મહિને તેમના મોબાઈલ ફોન રિચાર્જ કરાવે છે જેથી તેમના ખિસ્સા પર એક સાથે વધુ બોજ ન પડે.

Pic credit - gettyimage

અહીં આજે અમે તમને એક ખાસ રિચાર્જ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તેના સેગમેન્ટમાં સૌથી સસ્તો પ્લાન છે.

Pic credit - gettyimage

 84 દિવસની વેલિડિટી સાથે Jio યુઝર્સને અનલિમિટેડ કોલિંગ, ડેટા અને ઘણું બધું મળશે.

Pic credit - gettyimage

Jioના આ રિચાર્જ પ્લાનની કિંમત 479 રૂપિયા છે. આ સૌથી સસ્તો રિચાર્જ પ્લાન છે જે 84 દિવસની વેલિડિટી સાથે આવે છે.

Pic credit - gettyimage

Jioના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગનો લાભ મળશે. જેમાં લોકલ અને એસટીડી કોલનો સમાવેશ થાય છે.

Pic credit - gettyimage

Jioના આ સસ્તા પ્લાનમાં યુઝર્સને કુલ 6GB ઈન્ટરનેટ ડેટા એક્સેસ કરી શકે છે.

Pic credit - gettyimage

ઘણા એવા મોબાઈલ યુઝર્સ છે જે ફક્ત કોલિંગ પ્લાન ઈચ્છે છે. જે લોકોના ઘર અને ઓફિસમાં ઈન્ટરનેટ છે, તેમના માટે આ બેસ્ટ પ્લાન છે

Pic credit - gettyimage

Jioના આ રિચાર્જ પ્લાનમાં તમને 84 દિવસની વેલિડિટી સાથે કુલ 100SMSની ઍક્સેસ મળશે. 

Pic credit - gettyimage

Jioના આ રિચાર્જ પ્લાન સાથે, તમને JioTv, JioCinema અને JioCloud પર મફત ઍક્સેસ મળે છે.

Pic credit - gettyimage