દહીં હાંડી ફોડવામાં શખ્સને વળી ગયો પરસેવો, લોકોએ કહ્યું ‘આ માટલું બનાવવારને આપો રોડનો કોન્ટ્રાક્ટ’

આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેમાં દહીંહાંડી તોડવામાં શખ્સને પરસેવો છૂટી ગયો છે, પરંતુ તેમ છતાં તે તૂટતી નથી. ત્યારે લોકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

દહીં હાંડી ફોડવામાં શખ્સને વળી ગયો પરસેવો, લોકોએ કહ્યું 'આ માટલું બનાવવારને આપો રોડનો કોન્ટ્રાક્ટ'
Dahi Handi viral videoImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2022 | 4:15 PM

કૃષ્ણ જન્માષ્ટમી (janmashtami)નો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે. આજકાલ આ તહેવાર માત્ર દેશ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ વિશ્વના ઘણા દેશોમાં રહેતા લોકો પણ તેની ઉજવણી કરે છે. આ વખતે કેટલાક લોકોએ 18 ઓગસ્ટે તો કેટલાક લોકોએ 19 ઓગસ્ટે જન્માષ્ટમીની ઉજવણી કરી. દહીં હાંડી જન્માષ્ટમીના બીજા દિવસે ઉજવવામાં આવે છે. તે તો તમે જાણતા જ હશો. જો કે આ તહેવાર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ લોકપ્રિય છે, પરંતુ આજકાલ દરેક જગ્યાએ લોકો દહી હાંડીનો કાર્યક્રમ ઉજવતા જોવા મળે છે. જો કે દહીંહાંડી તોડવા માટે ત્રણ ચાન્સ આપવામાં આવે છે, પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં દહીંહાંડી તોડવામાં લોકોનો પરસેવો છૂટી ગયો છે, પરંતુ તેમ છતાં તે ફુટતી નથી.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે પહેલા એક યુવક હાંડી તોડવાનો પ્રયાસ કરે છે. તે હાંડી પર 4 વખત નાળિયેર મારે છે પણ હાંડી તૂટતી નથી. આ પછી, બીજો યુવક હાંડી ફોડવાનો પ્રયત્ન કરે છે તે નાળિયેરથી હાંડીને ઘણી વખત મારે છે પણ હાંડી એવી છે કે તે ફૂટતી નથી. તે હાંડી તોડવાની ખૂબ કોશિશ કરે છે, પરંતુ તે તૂટતી નથી. હવે સોશિયલ મીડિયા પર હાંડી તોડવાનો આ પ્રયાસ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ મજેદાર દહીં હાંડી ફોડવાનો પ્રયાસ ગૌરવ અગ્રવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર શેયર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે ‘યે અંબુજા સિમેન્ટ હૈ, વિરાટ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ’. માત્ર 30નો આ વીડિયો અત્યાર સુધીમાં 25 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે લોકોએ વિવિધ પ્રકારની ફની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે, ‘માટલું છે કે પથ્થર’ તો બીજા યુઝરે લખ્યું છે કે, ‘માથું ફૂટશે પણ માટલું નહીં ફૂટે’. તેવી જ રીતે અન્ય એક યુઝરે ફની કોમેન્ટ કરતા લખ્યું છે કે, ‘કુંભારે કોઈ ષડયંત્ર રચ્યું હોય તેવું લાગે છે’.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">