Foreign Villages: આ ગામના દરેક મકાન છે એક જેવા, જુઓ વીડિયો
શું તમે વિદેશ (Foreign Villages) જવા ઈચ્છો છો? તો તેની સંસ્કૃતિ અને રહેણી-કહેણી વિશે જાણવું જરૂરી છે કે તે લોકો કેવી રીતે રહે છે, તેનો પહેરવેશ, ખોરાક બધું જાણવું જરૂરી છે. ત્યાં કેટલી વસ્તુઓ તમને મળી રહેશે અને તમારે ત્યાં કેવી રીતે નિયમો ફોલો કરવા પડશે તે જાણવું જરૂરી છે.

આપણે બધા દેશના વિભિન્ન પ્રાંત તેમજ ગુજરાતમાં ઠેર ઠેર ફર્યા હોઈશું, ઘણી જગ્યાએ જવાનું મન પણ થતું હોય છે પણ તે સ્થાન કે પ્રદેશથી આપણે કેટલા વાકેફ છીએ તે જરૂરી છે. જેમ કે, ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી. એમાં પણ જ્યારે આપણે નવી-નવી વસ્તુઓ જોવાની ઈચ્છા થાય ત્યારે શહેરના લોકોને એક કુતુહલ જાગે કે ગામડાં (Villages) કેવા હશે? તો વિદેશના વિવિધ શહેરને જોઈને અંજાઈ ગયેલાઓના મનમાં ક્યારેક તો સવાલ થયો હશે કે આ શહેર આવુ છે તો તેમના ગામડા કેવા હશે. આજે આપણે વાત કરીએ વિદેશના ગામડાની (Foreign village).
બિઝનેસ કરવા અને ભણવા જતાં લોકો જાણો વિદેશના ગામડા વિશે
શહેરમાં જ જન્મથી મોટા થયેલા લોકો આજકાલ તેમના બાળકોને ગામડાં જોવા માટે લઈ જાય છે. જેથી કરીને તેઓ આપણી સંસ્કૃતિ તેમજ લોકોની રહેણીકરણી અને બોલીથી વાક્ફ થાય. તેવી જ રીતે વિદેશનું પણ છે, ત્યાં પણ ગામડાં આવેલા છે અને તે પણ પોતાની અલગ સંસ્કૃતિ ધરાવે છે. જે લોકો વિદેશ જવા ઈચ્છે છે તેમજ બિઝનેસ કરવા કે ભણવા જવા માટે વિદેશ જવાનું ઈચ્છે છે, તેમણે પણ વિદેશના ગામડાં વિશે જાણવું જોઈએ. કેમ કે જો તમને ત્યાંની સંસ્કૃતિ ફાવે તો તમે ત્યાં રહી શકો છો.
વિદેશમાં જવું હોય તો આટલી વસ્તુઓ જાણો…
શું તમે વિદેશ જવા ઈચ્છો છો? તો તેની સંસ્કૃતિ અને રહેણી-કહેણી વિશે જાણવું જરૂરી છે કે તે લોકો કેવી રીતે રહે છે, તેનો પહેરવેશ, ખોરાક બધું જાણવું જરૂરી છે. ત્યાં કેટલી વસ્તુઓ તમને મળી રહેશે અને તમારે ત્યાં કેવી રીતે નિયમો ફોલો કરવા પડશે તે જાણવું જરૂરી છે. અમે તમને એક વીડિયોના માધ્યમથી તેના ગામડાં વિશે તમને રૂબરૂ કરાવીશું. તમને અહીં ઈંગ્લેન્ડના એક ગામડાંનો વીડિયો આપેલો છે.
આ પણ વાંચો: Foreign Villages: આ ગામમાં છે પાણીની અછત, જાણો તેની જીવનશૈલી વિશે
અહીં જુઓ ગામડાંનો વીડિયો….
થાઈલેન્ડના આ ગામમાં શહેરની વસ્તીએ ગામમાં ઓછા લોકો રહે છે. આ ગામનું વાતાવરણ એકદમ સ્વચ્છ છે. આ ગામમાં ઘરમાં પાણીની સુવિધા ખૂબ જ ઓછી છે, ગામના લોકોને પાણી માટે એક તળાવ છે જેમાં જરૂરિયાત મુજબ પાણીનો ઉપયોગ કરે છે. આ ગામના લોકો ખેતી કરે છે. આ સિવાય ઘેટાં અને બકરીઓ રાખે છે. આ ગામના લોકોને જરૂરિયાત વસ્તુઓ લેવા માટે આજુબાજુના શહેરોમાં જવું પડે છે. આ ગામના મોટા ભાગના લોકો શિક્ષિત નથી. આજુબાજુના શહેરોમાં શાળા હોવાથી બાળકોને મોકલતા નથી. અહીંના લોકો દરેક તહેવારોની હળીમળીને ઉજવણીને કરે છે. બધા જ મકાનો લાકડાના બનેલા છે. ગામમાં બધાં હળીમળીને રહે છે. અહીં આપેલી માહિતી ફકત તમારા નોલેજ માટે જ છે.