Viral : યમુનામાંથી ઝેરી ફીણ દુર કરવા કેજરીવાલ સરકારની અનોખી કામગીરી ! સોશિયલ મીડિયા પર #ScientistKejriwal થયુ ટ્રેન્ડ

|

Nov 10, 2021 | 3:11 PM

યમુના નદીમાંથી ઝેરી ફીણ દુર કરવા કેજરીવાલ સરકારની કામગીરી હાલ યુઝર્સના નિશાને ચડી છે. સોશિયલ મીડિયા પર #ScientistKejriwal ટ્રેન્ડ થઈ રહ્યુ છે.

Viral : યમુનામાંથી ઝેરી ફીણ દુર કરવા કેજરીવાલ સરકારની અનોખી કામગીરી ! સોશિયલ મીડિયા પર #ScientistKejriwal થયુ ટ્રેન્ડ
kejriwal Funny Memes Goes Viral

Follow us on

Viral: દિવાળી બાદ દિલ્હીના પ્રદુષણમાં અચાનક વધારો નોંધાયો હતો. વધતા પ્રદુષણને કારણે યમુના નદીમાં ઝેરી ફીણ જોવા મળી રહ્યા છે. ત્યારે દિલ્હી સરકારે (Delhi Government) એક નવુ ગતકડુ બહાર પાડ્યુ છે. યમુના નદીમાં પાણીનો છંટકાવ કરીને સરકાર ઝેરી ફીણને દુર કરશે. જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે,ત્યારથી સોશિયલ મીડિયા પર #ScientistKejriwal ટ્રેન્ડ થઈ રહ્યુ છે. યુઝર્સ કેજરીવાલ સરકારની આ કામગીરીની ઈન્ટરનેટ પર મજાક ઉડાવી રહ્યા છે.

 

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

યમુનામાંથી ઝેરી ફીણ દુર કરવા કેજરીવાલ સરકાર પાણીનો છંટકાવ કરશે

જુઓ ફની મીમ્સ…… 

નિષ્ણાંતોના મતે યમુના નદીમાં (Yamuna River) બનતા ઝેરીલા સફેદ ફીણને કારણે રોગચાળો ફેલાવાનો ખતરો વધી શકે છે. ત્યારે હાલ છઠ્ઠ પર્વને લઈને યમુના નદી પર મોટી સંખ્યામાં ઉમટેલી ભીડે ચિંતા વધારી છે.

 

આ પણ વાંચો: દરેક છોકરાની ત્રણ ગર્લફ્રેન્ડ ! આ શહેરમાં એક પ્રેમિકા રાખનાર વ્યક્તિ શરમ અનુભવે છે, જાણો કારણ

આ પણ વાંચો: TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: 2 વર્ષ વીતી ગયા, ના એણે ક્યારે પાછળ ફરીને જોયુ ના મેં તેની રાહ જોઇ…

Next Article