TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: 2 વર્ષ વીતી ગયા, ના એણે ક્યારે પાછળ ફરીને જોયુ ના મેં તેની રાહ જોઇ…
ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં
આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.
ટીચર :- ચાલો જણાવો દિવાળી પર છોડવામાં આવતા રોકેટથી તમને શું શિખ મળે છે.
વિદ્યાર્થી :- ઉંચાઇઓ પર પહોંચવા માટે બોટલનો સહારો લેવો જરૂરી છે
🤪🤪🍺🥃🍷🥂🍻🍸🤪🤪
……………………………………………………………………………………..
રાજા બાબૂ :- 2 વર્ષ વીતી ગયા, ના એણે ક્યારે પાછળ ફરીને જોયુ ના મેં તેની રાહ જોઇ.
અમિત :- તુ કોની વાત કરી રહ્યો છે.
રાજા બાબૂ : Books.
😂😂😂😂😂😂
……………………………………………………………………………………..
જ્યારે એક છોકરી ગર્લ ફ્રેન્ડ બને છે તો જાન બની જાય છે
જયારે એ જાન પત્ની બને છે ત્યારે તે જાન જીવલેણ બની જાય છે ….
🤣🤣🤣🤣🤣🤣
………………………………………………………………………………………….
પત્ની :- મારું ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું… તો પણ શું બીમારી છે ખબર જ નથી પડતી… પતિ :- હવે તો એકજ ઉપાય છે… ” પોસ્ટમોર્ટમ ” કરાવીએ…!! 🥵🥸🥰
Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.
આ પણ વાંચો – રાજસ્થાનઃ અકસ્માત બાદ બસમાં લાગેલી આગમાં 12 લોકોના મોત,ટેન્કર અને બસ વચ્ચેની ટક્કર બાદ બસમાં આગ લાગી હતી
આ પણ વાંચો – દિવાળી બાદ સુરતમાં કોરોનાને લઈને એક તરફ ટેસ્ટિંગ વધ્યું, તો બીજી તરફ વેક્સિનેશન ઘટતા ચિંતા વધી